🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week14
#cabbage
કોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે.

🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week14
#cabbage
કોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિની
3 સર્વિંગ્સ
  1. ૨૫૦ગ્રામ કાપેલી કોબી
  2. બટાકુ સમારેલું
  3. કેપ્સીકમ થોડા મોટા સમારેલાં
  4. ૨ ચમચીલીલાં મરચાં આદું ની પેસ્ટ
  5. ૧ ચમચીધાણાજીરું
  6. ૧ નાની ચમચીરાઈ
  7. ૨ મોટી ચમચીતેલ
  8. ચપટીહળદર અને હિંગ
  9. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૦મિની
  1. 1

    પેન માં તેલ લઇ રાઈ હિંગ નો વઘાર કરી બટાકા નાખી થવા દેવા.

  2. 2

    બટાકા થોડા થઈ જાય એટલે કેપ્સીકમ નાખી બધા મસાલા નાખી કોબી નાંખી ઢાંકી ને થોડી વાર ઠેવે દેવું.

  3. 3

    લીલાં ધાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes