ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#EB
Week13

શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 1 કપઘઉંનો જાડો લોટ્
  2. 5 ચમચીતેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. પાણી જરુર્ મુજબ
  5. 1/2કેપ્સીકમ્ ની સ્લાઇસ
  6. 1નાની ડુંગળી ની સ્લાઇસ
  7. 1/4 કપમકાઇના દાણા
  8. 1સ્પુન ચીલીફ્લેક્સ
  9. 1સ્પુન ઓરેગાનો
  10. 100 ગ્રામઅમુલ ચીઝ્ બ્લેન્ડ(મોઝરેલા,ચેડાર મીક્ષ્)
  11. 4સ્પુન પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    લોટમા મુઠી પડતુ મોંણ નાખી કઠણ લોટ બાંધો 10 મીનીટ રેસ્ટ આપો

  2. 2

    ભાખરી વણી ધીમા તાપે શેકો.બને બાજુ થી લાલ થવી જોઈએ

  3. 3

    ભાખરી બની ગયા પછી તેના પર પીઝા સોસ,કેપ્સીકમ,ડુંગળી, મકાઇ પાથરી ચીઝ પાથરી ચીલીફ્લેક્સ્ અને ઓરેગાનો છાંટો

  4. 4

    180 ° પર પ્રીહીટ કરેલા માંઇક્રોવેવના કન્વેક્શન મોંડ પર 180° પર જ 3 મીનીટ માંટે બેક કરો. તેયાર છે ભાખરી પીઝા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
GoodHello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes