ફરાળી સાબુદાણા વડા (Falhari Sabudana Vada Recipe in Gujarati)

#ff1
#નોન_ફ્રાઇડ_ફરાળી_રેસિપી
#cookpadgujarati
આ પ્રખ્યાત ફરાળી સાબુદાણા વડા વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. જે ખાસ કરીને ભારતમાં વ્રતના સમયે કે તેહવારના સમયે બનાવવામાં આવતી હોઈ છે. સાબુદાણાને ઉપયોગ મોટે ભાગે ફરાળી ડીશોમાં થતો હોઈ છે. જે બનાવવામાં ખુબજ થોડો સમય લાગશે અને સૌને પસંદ પણ પડશે. ન કેવળ વ્રત માટે જ પરંતુ આપ આ ડીશ એક સાઈડ ડીશ તરીકે પણ ભોજન સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત મહેમાનોની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. ઉપવાસ માં જો આવી વાનગી બનાવી ને ખાઈએ તો આખા દિવસ ભર શરીર માં સ્ફૂર્તિ રહે છે. આ વડાને મેં સેલો ફ્રાય કરીને સર્વ કર્યા છે.
ફરાળી સાબુદાણા વડા (Falhari Sabudana Vada Recipe in Gujarati)
#ff1
#નોન_ફ્રાઇડ_ફરાળી_રેસિપી
#cookpadgujarati
આ પ્રખ્યાત ફરાળી સાબુદાણા વડા વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. જે ખાસ કરીને ભારતમાં વ્રતના સમયે કે તેહવારના સમયે બનાવવામાં આવતી હોઈ છે. સાબુદાણાને ઉપયોગ મોટે ભાગે ફરાળી ડીશોમાં થતો હોઈ છે. જે બનાવવામાં ખુબજ થોડો સમય લાગશે અને સૌને પસંદ પણ પડશે. ન કેવળ વ્રત માટે જ પરંતુ આપ આ ડીશ એક સાઈડ ડીશ તરીકે પણ ભોજન સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત મહેમાનોની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. ઉપવાસ માં જો આવી વાનગી બનાવી ને ખાઈએ તો આખા દિવસ ભર શરીર માં સ્ફૂર્તિ રહે છે. આ વડાને મેં સેલો ફ્રાય કરીને સર્વ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ પાણી થી ધોઈને બીજા ચોખ્ખા પાણી માં 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ આ સાબુદાણા ને ગરણી માં પાણી નિતારી એકદમ કોરા કરી લો.
- 2
હવે એક મોટા વાસણમાં બાફેલા બટાકા નું છીણ ઉમેરી તેમાં પલાળેલા સાબુદાણા, જીના સમારેલા લીલાં મરચાં, છીણેલું આદુ, જીરું, કાળા મરી પાવડર, સેન્ધા નમક, રોસ્ટેડ સીંગદાણા નો કરકરો ભૂકો અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો અને કણક જેવું બનાવી લો.
- 3
- 4
હવે હાથ ને તેલ થી ગ્રીસ કરી આ મિશ્રણ માંથી ગોળ બોલ્સ બનાવી દબાવીને ગોળ ચપટા વડા તૈયાર કરી લો. હવે બીજા સેપ માટે વડા ને ગોળ બોલ્સ બનાવી લો.
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં સીંગતેલ ગરમ કરી તેમાં સાબુદાણા નાં બનાવેલા વડા ઉમેરી સ્લો ગેસ ની આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લો.
- 6
હવે બીજા ગોળ શેપવાળા બોલ્સ ને એક અપ્પમ પેન ની કેવિટી માં સીંગતેલ થોડું ઉમેરી તેમાં સાબુદાણા નાં બોલ્સ ઉમેરી ઉપરથી તેલ ઉમેરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લો.
- 7
હવે આપણા એકદમ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ એવા નોન ફ્રાઇડ ફરાળી સાબુદાણા વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ સાબુદાણા વડા ને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)
#LO#faralirecipe#vratspecial#cookpadguj#cookpadindiaહાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.સાબુદાણા પણ પલાળીયા ના હતા.પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી પછી મૈ વડા બનાવી લીધાખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા. Mitixa Modi -
ફરાળી ચીઝ બર્સટ પિત્ઝા (Falhari Cheese Burst Pizza Recipe in Guj
#ff1#નોન_ફ્રાઇડ_ફરાળી_રેસિપી#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જપ, તપ અને ખાસ કરીને વ્રતનો મહિમાં અનેરો હોય છે. હવે, તમે શ્રાવણ માસમાં એકટાણાં કરતા હો અને તમને પિત્ઝા, ઢોસો, હાંડવો, ખાવાની ઇચ્છા થાય તો તમે બેધડક ખાઇ શકો છો. ના ના તમારુ એકટાણું નહીં તૂટે, કારણ કે આવી દોઢ ડઝન ફરાળી આઇટમ માર્કેટ માં બને છે. અને નવી પેઢી આ આઇટમો ખાઇને આખે આખા શ્રાવણ માસના એકટાણાં કરે છે. આ ફરાળી વાનગીના નામ સાંભળીને કોઇ પણને એકટાણાં કરવાની લાલચ જાગે તે પણ સમજી શકાય. રાબેતા મુજબ લોકો ફરાળ સિવાય જે આઇટમો આરોગતા હોય છે. તેવી આઇટમો હવે શહેરમાં ફરાળમાં મળતી થઇ છે જે નવી પેઢીની સાથે જૂની પેઢીને પણ દાઢે વળગી છે. જેમ કે ફરાળી પિત્ઝા, ફરાળી ઢોસા, ફરાળી ચાઇનીઝ સુપ, ફરાળી પનીર પેટ્રા (ભજિયા જેવા હોય) ફરાળી ડ્રેગન પોટેટો વગેરે..વગેરે.. ઉપવાસ માં એક ની એક વાનગી ખાઈ ને કંટાળી જવાય છે. તો આજે હું તમારા માટે કંઇક નવું, ટેસ્ટી અને ચટાકેદાર બને એવા ફરાળી ચીઝ બર્સટ પિત્ઝા લઈને આવી છું. આ પિત્ઝા બાળકો થી.લઈને મોટા વડીલો સુધી બધાને ભાવે એવા ફરાળી પિત્ઝા છે. Daxa Parmar -
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
ફરાળી વાનગી. ઉપવાસ સમયે બાળકો ને ખવડાવો સ્વાદિષ્ટ વાનગી. Liza Pandya -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
@BansiThakerએમની રેસીપી માંથી inspired થઈ મેં આ recipe recreate કરી છે ..થોડા hurdles આવ્યા..પણ કુછ શીખને કે લિયે થોડા હાર્ડ વર્ક કરના પડતા હૈ બોસ...😰આ એક ફરાળી ડીશ છે. તો હવે પછી ફરાળ ની recipe માંઆનો સમાવેશ જરૂર થી કરજો.. Sangita Vyas -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
ફરાળી સાબુદાણા ના ભૂંગળા (Farali Sabudana Bhungra Recipe In Gujarati)
એકાદશી વ્રત માં નાના મોટા બાધા ના મનપસંદ ફરાળી ભૂંગળા મેં ફ્રાય કરીયા. Harsha Gohil -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મારી ત્યાં જ્યારે કોઈ ઉપવાસ કે અગિયારસ હોય તો ઘણી બધી ફરાળી વસ્તુ બનતી હોય છે, એમની આ એક છે જે અહી શેર કરું છુ Kinjal Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Eb ફરાળની વાનગી કહેવાય તો પણ વગર ઉપવાસે નાસ્તામાં ડિમાન્ડ થાય અેવી વાનગી એમાં પણ વરસાદમાં ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (16)