કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૬ નંગ કાચા કેળા
  2. ૨-૩ ચમચી મીઠા વાળું પાણી
  3. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  4. ૧ ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલાં કેળા ની છાલ કાઢી વેફર બનાવવા ની ખમણી માં થોડી થોડી વેફર પાડી થાળી માં છૂટી છૂટી રાખતી જવી.

  2. 2

    પછી તેલ ગરમ થાય એટલે તેમાં વેફર એડ કરી તેમાં 1/2 ચમચી મીઠા વારું પાણી એડ કરતું જવું.

  3. 3

    હવે તળાઈ જાય એટલે તેમાં મરી પાઉડર ને ચાટ મસાલો એડ કરવો.

  4. 4

    તો આ રીતે રેડી છે આપની કાચા કેળા ની વેફર જે એકદમ ક્રંચી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes