ફરાળી આલુ ભેળ (Farali Aloo Bhel Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#EB

ફરાળી આલુ ભેળ (Farali Aloo Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ લોકો
  1. લીલા મરચા
  2. ૨ ટેબલસ્પૂનશીંગદાણા
  3. ૨ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  4. ૧ ટીસ્પૂનહળદર
  5. સ્વાદાનુસાર મીઠુ
  6. ૧ ટેબલસ્પૂનકોથમીર
  7. હલ્દીરામ નો ફરાળી ચેવળો
  8. નાની બટેટી બાફેલી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    પહેલા એક્ જાર માં લીલા મરચા, શીંગદાણા, લીંબુ નો રસ, હળદર અને મીઠુ નાખી થોડું પાણી નાખી ચટણી બનાવો.

  2. 2

    હવે એક બાઉલ માં કાઢી તેમા બાફેલી બટેટી નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એક પ્લેટ માં આ બટેટી ને સર્વ કરો અને તેની ઉપર કોથમીર અને ચેવળો નાખો તો તૈયાર છે સ્વાદીસ્ટ આલુ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes