મેસુબ (Mesub Recipe In Gujarati)

Sonal Modi
Sonal Modi @cook_1974

#EB
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 minutes
Approx. 500 gms
  1. 1 કપબેસન
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ
  4. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

40-45 minutes
  1. 1

    એક બાજુ ઘી માંથી ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું, પછી ધીમી આંચ પર રહેવા દેવું.

  2. 2

    એક પેનમાં ખાંડ અને પાણી ભેગું કરી ચાસણી બનાવવા મૂકવું. બે થી ત્રણ તારી ચાસણી બને ત્યાં સુધી ઉકાળવું. (ચાસણી નું એક ટીપું પ્લેટમાં મૂકવું અને ત્યાં રહે તો સમજવું ચાસણી થઈ ગઈ.)

  3. 3

    1 કપ બેસન ચાસણી ઉમેરી મિક્ષ કરી લેવું. હવે અંદર 1/2 કપ ઘી ઉમેરીને ધીમી આંચ પર થવા દેવું.

  4. 4

    જ્યાં સુધી બેસન માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું, હવે ફરી ¼ કપ ઘી ઉમેરી દો.ઘી બેસનમાં મિક્સ થાય ત્યાં સુધી થવા દેવું‌. હવે વધેલું ગરમ ઘી ઉમેરી મિક્સ કરી બે મિનિટ થવા દેવું.

  5. 5

    હવે મોલ્ડમાં કાઢી લો અને કાપા પાડીને ત્રણથી ચાર કલાક ઠંડુ થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modi
Sonal Modi @cook_1974
પર

Similar Recipes