રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં કોપરા ના પીસ, લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, મીઠા લીમડાના પાન,જીરુ,મીઠું અને થોડું પાણી ઉમેરીને ચન કરી લો. હવે તેને એક બાઉલમાં લઈ લો.
- 2
ત્યારબાદ એક વઘારીયા માં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરીને વઘાર કરી કોપરાની ચટણી ઉપર રેડી દો. આપણે કોપરાની ચટણી તૈયાર છે.
Similar Recipes
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
#GA4#Week7Butter Milks Kadhi ખૂબજ ટેસ્ટી અને ડેલિશિયસ રેસિપી છે.કોઇપણ સબ્જી, પુલાવ સાથે સર્વ કરો. Nutan Shah -
-
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
-
-
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10મોટા ભાગના લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. મરાઠીમાં ચટણીને ઠેચોં કહે છે ,અને તે તેની રીત પણ અલગ છે ,લાલ અને લીલા બન્ને મરચાની ચટણીનો જમવામાં ઉપયોગ કરાય છે , મેં અહીં ઉપર થી ડુંગળી ઉમેરી છે જેના કારણે સ્વાદ ખુબ જ સરસ લાગે છે .ટોપરું કે શીંગ પણ ઉમેરી શકાય છે . Juliben Dave -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
-
-
-
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
-
-
-
પાલક ખટ મીઠી કઢી (Palak Khat Mithi Kadhi Recipe In Gujarati)
#Let's uCooksnap#Cooksnap#Green bhagi recipe#Cookspad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15458686
ટિપ્પણીઓ