ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ કરવા માટે
  1. 1/2 કિલો ચોખાનો લોટ
  2. 2 ચમચીબટર
  3. 2 ચમચીતેલ
  4. 1 વાટકીદહીં
  5. 2 ચમચીસફેદ તલ
  6. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ચોખાનો લોટ લો

  2. 2

    ત્યારબાદ તેમાં બટર તેલનું મોણ દહીં લીલા મરચાની પેસ્ટ તલ બધું બરાબર મિક્સ કરી પાણી ઉમેરી લોટ બાંધી લો

  3. 3

    ત્યારબાદ ચકરી ના લોટ માંથી લુવા બનાવી લો

  4. 4

    ત્યારબાદ સંચામાં ચકરીની જાળી ઉપર તેલ લગાવી તેમા લુવા ભરી લો

  5. 5

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં બદામી રંગની ચકરી થાય ત્યાં સુધી મીડીયમ તાપ પર બંને બાજુથી તળી લો

  6. 6

    તો હવે આપણી સ્વાદિષ્ટ ચોખાના લોટ ની ચકરી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો મારા બાળકોની બહુ જ ફેવરેટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes