ચીઝી પીનવીલ સમોસા (Cheesy Pinwheel Samosa Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
(વટાણા નું સ્ટફિંગ)
ચીઝી પીનવીલ સમોસા (Cheesy Pinwheel Samosa Recipe In Gujarati)
(વટાણા નું સ્ટફિંગ)
રાંધવાની સૂચનાઓ
- 1
પીનવીલ સમોસા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બટાકા બોઈલ કરી લઈશું અને વટાણા ને મિક્સરમાં ક્રશ કરી લેશું અને હળદર મરચું મીઠું ગરમ મસાલો હિંગ લીંબુ બધું માપસર એડ કરશું અને હવે બધું મિક્સ કરશું
- 2
અંદરનું બધું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લીધો છે તો એક રોટલી વણી અને સાથે બીજી રોટલી વણીને મૂકવાની છે આપણે જે રીતે પણ બનાવી છે એ રીતે બનાવવાનું છે
- 3
હવે જે બે રોટલી વણેલી છે તેની ઉપર વટાણા નું સ્ટફિંગ પાથરી અને તેની ઉપર ચીઝ એડ કરો હવે તેને બરાબર રોલ વાળી લો
- 4
હવે એક સરખા ચાકુ થી કાપા પાડી લઈ અને તેને હાથેથી દબાવી લેશો એટલે તે પિન વિલ જેવો આકાર આપશે
- 5
બધા જ રોલ ને હાથેથી દબાવી લઈશું અને હવે તેને તળી લેશો અને ગરમ ગરમ સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
-
સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટહેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
મરચાં સમોસા (Chilli Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#વટાણા#samosa#ભરેલાં મરચાફ્રેન્ડસ,આજે મે ભરેલાં મરચા લોટ માંથી બનાવ્યા છે ..એની અંદર સમોસા માં હોય એવું જ સ્ટફિંગ અને શેપ મરચા નો આપ્યો છે ..તમે પણ જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
-
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
-
-
-
સમોસા
સમોસા બનાવવાની ની સરળ અને ઝડપથી તૈયાર થઇ જાય અને બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આવે તેવી રેસીપી તે પણ બહુ ઓછા ઘટકો સાથે. બેસ્ટ સર્વે કરો ટી સાથે.#સ્ટફડ Hetal Shah -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15953156
ટિપ્પણીઓ