દહીં આલુ કરી (Dahi Aloo Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છાલ ઉતારી ચપ્પુ થી કાપા કરી એક તપેલી માં પાણી લો એમાં મીઠું ઉમેરો અને 7 મિનિટ માટે બટાકા બાફી લ્યો. બટાકા ઓવર બફાય ના જાય એવી રીતે બાફી લો. ત્યાર બાદ તેને પાણી માંથી બહાર કાઢી રાખો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ, જીરૂ નો વઘાર કરી કાંદા ને ગુલાબી થાય ત્યાં સુધી થવા દો.
- 2
કાંદા થાય ત્યાં સુધી એક બાઉલ મા દહીં લઈ ફેટી લ્યો એમાં બધા ડ્રાય મસાલા ઉમેરો અને મિક્સ કરી લો. હવે કાંદા મા લીલું મરચાની પેસ્ટ, લસણ ઉમેરી મિક્સ કરી લ્યો. હવે ગેસ ધીમો કરી બનાવેલ દહીં ઉમેરી મિક્સ કરી લ્યો. થોડું પાણી ઉમેરી થવા દો.
- 3
હવે એક કઢાઈમાં 1 ચમચી તેલ મૂકી બાફેલા બટાકા ને એમાં સેકી લો ચપટી હળદર અને મીઠું ઉમેરી ગોલ્ડન થવા દો પછી ગેસ બંધ કરી દો અને ગ્રેવી મા બટાકા ઉમેરી મિક્સ કરી લ્યો. જરૂર જણાય તેવુ પાણી ઉમેરો અને કઢાઈમાં ઢાંકણ ઢાંકીને 3 મિનિટ થવા દો.
- 4
હવે સરસ તેલ અલગ થઈ જાય અને થોડું ઘટ્ટ થઈ જાય એટલે શાક મા કસુરી મેથી, લીલાં ધાણા, લસણ ઉમેરી શાક ને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
દહીં આલુ (Dahi Aloo Recipe In Gujarati)
બટાકા નું શાક બધાં ને ભાવતું હોય છે પણ થોડું અલગ કરી એ આજે Jigna Patel -
-
-
-
-
-
-
શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)
#GA4#week20#cookpadindia શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે. કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી... Twinkal Kalpesh Kabrawala -
-
કાઠિયાવાડી દમ આલુ
મારા ઘર માં આ વાનગી બધાને ભાવે છે. સગડી ની હાંડી માંજ પીરસુ ચુ જેથી તે ગરમ રહે. પરાઠા ને રોટલી સાથે ખવાય છે Devi Amlani -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
આલુ કરી (Aloo Curry Recipe In Gujarati)
#ATW3#The Chef Story#Around The World Challenge Week3#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડેલિશ્યસ આલુ કરી(કઢી) Ramaben Joshi -
-
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
-
-
-
-
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
પંજાબી સ્પાઇસી રાજમા કરી (Punjabi Spicy Rajma Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (13)