લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ વ્યકિત
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. જરૂર મુજબ મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં તેલનું મોણ મીઠુ અને પાણી નાખીને નાખીને લોટ બાંધો પાંચથી દસ મિનિટ સુધી લોટને બાંધીને થોડીવાર ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે લોટમાંથી એક મોટો લુયો લઈને તેમાંથી એક મોટી ગોળ રોટલી વણી લો.પછી તેના પર તેલ લગાવી અને ચપટી લોટ છાંટીને નીચે ચિત્રમાં બતાવ્યા મુજબ વાળી લો.

  3. 3
  4. 4

    હવે વણાઇ ગયા પછી તેને ગેસ ચાલુ કરી રોટલીના તવા પર બંને બાજુએથી તેલ લગાવી શેકી લો.

  5. 5

    બંને બાજુએ તેલ લગાવીને શેકવાથી પરાઠાના બધા પડ છૂટા પડવા લાગશે એ તમે વિડિયો જોઈ શકો છો.

  6. 6

    લચ્છા પરાઠા બનીને તૈયાર છે તમે તેને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes