મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ બાંધવો માટે :-
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. મીઠું જરૂર મુજબ
  6. ઘી
  7. મસાલા બનાવવા માટે :-
  8. 1 ટેબલ સ્પૂનહળદર
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  11. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  12. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  13. મીઠું જરૂર મુજબ
  14. કોથમીર
  15. કલોંજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ અને મેંદો લઈ તેમાં મોણ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી લો.

  2. 2

    મસાલા બનાવવા માટે લાલ મરચું, ધાણાજીરું, હળદર,મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાઉડર મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  3. 3

    હવે રોટલી વણી તેમાં ઘી લગાવી મસાલો સ્પ્રિંકલ કરી કોથમીર નાખી લેયર બનાવી લો.

  4. 4

    ત્યાર પછી તેનો લૂઓ બનાવી કલોંજી લગાવી વણી લો.

  5. 5

    ત્યારબાદ તવા પર પરાઠા ને ઘી વડે શેકી લો.
    લચ્છા પરાઠાને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes