ગાર્લિક લચ્છા પરાઠા (garlic lachha paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરવી. હવે લસણ ફોલી અને તેની પતલી સ્લાઈસ કરવી. હવે બન્ને લોટ મિક્સ કરવા અને તેમાં નમક ઉમેરો. તેલ ઉમેરી કણક તૈયાર કરવી.
- 2
કણકને પાંચથી દસ મિનિટ આપવો. હવે તેને ટુપી અને લુઆ પાડવા. હવે તેમાંથી રોટલી વણવી.
- 3
હવેતેમાં તેલ લગાવવું. હવે તેના પર લોટ છાંટવો. હવે તેની પટી વાળવી.
- 4
હવે તેનું રાઉન્ડ કરો. હવે તેના પર લસણન મૂકો. હવે તેને ફરીથી વણી લો.
- 5
હવે એક નોન સ્ટિક પેન ગરમ મૂકો. તેમાં પરાઠાની તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો.
- 6
મેં એક બીજી રીતે પણ બનાવ્યા હતા. તેમા પરાઠાને પેલા રોટલી વણી લેવાની. હવે તેના પર તેલ લગાવો. હવે તેના પર લોટ લગાવો. હવે તેના પર લસણ પાથરો. હવે તેની પટ્ટી વાળી લો. હવે તેનો luvo કરી લો. હવે તેને ફરીથી વણી લો.
- 7
હવે તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. તો તૈયાર છે ગાર્લિક લચ્છા પરાઠા. રેડી ટુ સર્વ. મેં ગાર્લિક લચ્છા પરાઠા ને આલુ અંગુરી ની સબ્જી ભરેલા મરચાં કાંદા ની સ્લાઈસ પંજાબી અથાણું અને છાશ સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe in Gujarati)
આપણા બધા ના ઘરમાં રાત્રે જમવામાં અલગ અલગ વસ્તુઓ બનતી જ હોય છે. પરોઠાં પણ ઘણા પ્રકારના બને છે જેમાં થી મેં આજે લસણ નો ઉપયોગ કરી લચ્છા પરાઠા બનાવ્યા છે.#GA4#Week24#garlic Rinkal Tanna -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#લચ્છાપરાઠા#lacchaparatha#paratha#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
ઓનિયન ટોમેટો લચ્છા પરાઠા (Onion Tomato Lachha Paratha Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી Falguni Shah -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
More Recipes
ટિપ્પણીઓ (3)