બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લો બટાકા બફાઈ જાય પછી તેની છાલ કાઢીને સમેશ કરો. પછી તેમાં ઉપર જણાવેલ બધા મસાલા કાપેલાં કાંદા ઉમેરી અને લીંબુનો રસ નાખી જરૂર મુજબ મીઠું,કોથમીર નાખીને બધું હલાવી નાખો.
- 2
હવે તેમાં રાઈ અને હળદર કળી પત્તાનો વઘાર ઉમેરો અને ફરીથી વધુ સારી રીતે હલાવી નાખો.હવે તેમાંથી એક ચમચી બટાકાનો માવો લઈ બ્રેડ ઉપર લગાવો પછી તેના પર બીજી બ્રેડ લગાવી દો.
- 3
હવે એક વાસણમાં ચણાનો લોટ,મીઠું ચપટી સોડા અને જરૂર મુજબ પાણી નાખીને બહુ જાડું અને બહુ પાતળું નહીં તેવું ખીરું તૈયાર કરો. બ્રેડની સ્લાઈસને વચ્ચેથી કાપી લો અને ચણાના લોટના ખીરામાં નાખીને તેલમાં તળી લો.
- 4
બ્રેડ પકોડાને ગરમ કરેલા તેલમાં બંને બાજુએ થી તળી લો. બ્રેડ પકોડા ને મધ્યમ આંચે અથવા વધારે તાપે તળવા. ધીમે તાપે તળવા નહીં.
- 5
બ્રેડ પકોડા બનીને તૈયાર છે તેને ટોમેટો કેચપ અથવા કોથમીરની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
- 6
વરસાદની સિઝનમાં પકોડા ખાવાની મજા જ અલગ છે.તમે પણ જરૂરથી બનાવજો બ્રેડ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#Udaddal#pakoda#monsoon#CookpadIndia#COOKPADGUJRATI પકોડા આપણે વિવિધ ફ્લેવરના બનાવતા જોઈએ છીએ. મોટાભાગે ચણાનો લોટ નો ઉપયોગ કરીને આપણે પકોડા તૈયાર કરતા હોઈએ છીએ પરંતુ અહીં ને અડદની દાળમાં તૈયાર કરી તેમાં વચ્ચે કાચા કેળાનું સ્ટફિંગ ભરીને પકોડા તૈયાર કરેલ છે જે ચટણી ટોમેટો કેચપ કે દહીં સાથે સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
More Recipes
ટિપ્પણીઓ (19)