જીની રોલ ઢોંસા (Jini Roll Dosa Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

જીની રોલ ઢોંસા (Jini Roll Dosa Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 ઢોસા
  1. ઢોસા બેટર (જરૂર મુજબ)
  2. 2 ચમચીકેપ્સીકમ(પાતળું સમારેલું)
  3. 2 ચમચીલાલ કેપ્સીકમ(પાતળું સમારેલું)
  4. 2 ચમચીપીળુ કેપ્સીકમ(પાતળું સમારેલું)
  5. 1ડુંગળી (પાતળી સમારેલું)
  6. 1સમારેલુ ટામેટું
  7. 2 ચમચીસમારેલી કોથમીર
  8. 1ચીઝ ક્યૂબ
  9. સેઝવાન સોસ સ્વાદ મુજબ
  10. ચાટ મસાલો સ્વાદ મુજબ
  11. પાઉભાજી મસાલો સ્વાદ મુજબ
  12. કેચઅપ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક પ્લેટ માં તૈયાર કરી લો. હવે ઢોસાની તવી ગરમ કરી 1 મોટો ચમચો બેટર લઈ તાવી પર પાથરી દો ગેસ ને ધીમો જ રહેવા દો. હવે તેના પર બટર લગાવો.

  2. 2

    હવે તેના પર સેઝવાન સોસ 1 ચમચી જેટલો
    નાખી તેના પર બધા શાક નાખી તેના પર ચાટ મસાલો, પાઉભાજી મસાલો,કેચઅપ નાખી હળવે થી સ્પ્રેડ કરો હવે તેના પર ચીઝ ખમણી કોથમીર છાંટી 2-3 મિનિટ કૂક કરો.

  3. 3

    ઢોસા કડક થઈ એટલે તેને રોલ કરી કટ કરી ઉપર ચીઝ ભભરાવી સર્વ કરો. તૈયાર છે જીની ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes