વેજ રોલ (Veg Roll Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 થી 4 સર્વિંગ્
  1. 2સિમલા મરચાં
  2. 2ડૂંગળી
  3. 1ટામેટું
  4. 6-7રોટલી
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીટોમેટો સોસ
  7. 1/2 ચમચી ચીલી સોસ
  8. 1 ચમચીમયોનીઝ
  9. 2 ચમચીસેઝવાન ચટણી
  10. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. 4-5 ચમચીતેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    ડુંગળી, સિમલા મરચાં અને ટામેટા ને ઝીણાં સમારી લો. એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટું અને કેપ્સિકમ નાખી સાંતળી લો.

  2. 2

    તેમાં ચીલી ફ્લેક્સ, સેઝવન ચટણી, મયોનીઝ,મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    એક રોટલી લઈ તેની પર લસણ ની ચટણી ચોપડી તેમાં તૈયાર કરેલા પૂરણ મુકી રોલ વાડી લો. તેને તવી ઉપર થોડું તેલ મુકી સેકી લો.

  4. 4

    તૈયાર છે વેજ રોલ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes