મલ્ટીગ્રેઈન અપ્પે કાચા ટામેટાની ચટણી સાથે (Multigrain Appe Raw Tomato Chutney Recipe In Gujarati)

જુવાર, બાજરી, ઘંઉં, ચણાદાળ, સોયા બિન્સ વગેરે શેકીને મલ્ટી ગ્રેઈન લોટ તૈયાર કર્યો. પછી જે કરકરો લોટ બચ્યો તેમાં રવો અને ચોખાનો લોટ નાંખી આ મલ્ટી ગ્રેઈન અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા વેજીટેબલ્સ નાખ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે.
મલ્ટીગ્રેઈન અપ્પે કાચા ટામેટાની ચટણી સાથે (Multigrain Appe Raw Tomato Chutney Recipe In Gujarati)
જુવાર, બાજરી, ઘંઉં, ચણાદાળ, સોયા બિન્સ વગેરે શેકીને મલ્ટી ગ્રેઈન લોટ તૈયાર કર્યો. પછી જે કરકરો લોટ બચ્યો તેમાં રવો અને ચોખાનો લોટ નાંખી આ મલ્ટી ગ્રેઈન અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા વેજીટેબલ્સ નાખ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા અનાજને ધીમા તાપે શેકી મિક્સ માં ગ્રાઈન્ડ કરી લોટ બનાવતાં વધેલો રવા જેવો કરકરો લોટ ૧ મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં રવો, ચોખાનો લોટ, દહીં અને જરૂરી પાણી નાંખી ખીરુ તૈયાર કરી ૧૫-૨૦ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
ત્યાં સુધીમાં બધા શાક બરાબર ઘોઈ ઝીણા સમારી લો.એક કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરાનો વઘાર કરી, અડદ દાળ અને બધા શાક નાંખી સાંતળો.
- 3
બધા મસાલા અને મીઠુ નાંખી હલાવો અને ખીરામાં ઉમેરો. મિક્સ કરી ૧ બેચમાં ચપટી સોડા નાંખી હલાવો.
- 4
હવે અપ્પે પેનને ગ્રીસ કરી દરેક ખાચામા ૧-૧ ચમચી ખીરુ રેડો અને ઢાંકીને થવા દો.
- 5
હવે ૫ મિનિટ પછી ખોલીને જોશો તો ૧ સાઈડ થઈ ગયા છે તો બીજી બાજુ ટર્ન કરી થવા દો.
- 6
હવે ડિશમાં કાઢી ગરમાગરમ અપ્પે ચટણી સાથે સર્વ કરો.
- 7
ચટણી બનાવવા નાની જારમાં ૧ કાચુ ટામેટું, લીમડો,કોથમીર, ફુદીનો, આદુ, મરચા, મીઠુ, દાળિયા, ખાંડ અને લીંબૂનો રસ નાંખી ગ્રાઈડ કરો.
- 8
હવે નાના વઘારિયામાં તેલ મૂકી રાઈ-જીરાનો વઘાર કરો. પછી લીમડાનાં પાન અને લાલ સૂકું મરચું નાંખી વઘાર ચટણી પર રેડી દો. તો તૈયાર છે મજાની ટેસ્ટી ચટણી જે અપ્પે સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
મલ્ટીગ્રેઈન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી રોટી બનાવવાથી weight loss થાય છે અને આપણને જરૂરી બધા જ ન્યૂટ્રીયન્ટ્સ મળી રહે છે.મલ્ટી ગ્રેઈન આટા તૈયાર મળે છે પણ હું જુદા-જુદા અનાજ દળી ઘરે જ આ લોટ બનાવું છું. જો એમ ન ફાવે તો તમે જુદાં જુદાં તૈયાર લોટને મિક્સ કરી એક ડબામાં ભરી ઉપયોગ કરી શકો છો. અહીં મેં જવ, જુવાર, સોયાબીન, ચણાદાળ, રાગી નો ઉપયોગ કર્યો છે. કલર થોડો ન ગમે અને જાડી રોટી થાય કારણ કે વણવાનું ન ફાવે ગ્લુટન ફ્રી હોવાને લીધે.. પણ સાથે ભાજી, સીઝનલ શાક, રાઇતું, સલાડ, વગેરે લઈ શકાય. Dr. Pushpa Dixit -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
હથફોડવા - ચટણી
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જહથફોડવા છત્તીસગઢ ની રેસીપી છે. અહીં આ રેસીપી જૂના જમાનામાં માટીનાં વાસણો માં બનાવાતી પરન્તુ હવે બધા નોન - સ્ટીક વાસણ માં બનાવવા લાગ્યા છે.ગુજરાતી હાંડવાથી મળતી રેસીપી છે. અડદની દાળ અને ચોખાને પલાળી,પીસીને બનાવાય છે. દાળમાં વેરિયેશન તમારી પસંદગી પ્રમાણે લાવી શકો. અહીં મે અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લીધેલ છે. વેજીટેબલસ પણ નાંખી શકાય. પણ ટ્રેડીશનલ રેસીપી સાવ ઓછા તેલ અને મસાલા થી બનાવાય છે.ચટણી પણ પથ્થર નાં ખરલ કે સિલ-બટ્ટા પર પીસીને બનાવાય છે. પરંતુ હવે આ જ ટ્રેડીશનલ રેસીપીને મોર્ડન ટચ આપી મિક્સરનો ઉપયોગ કરી ચટણી બનાવાય છે. Dr. Pushpa Dixit -
મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati
થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.#સુપરશેફ2 Jigna Vaghela -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpadindia#Multigrain#healthyશિયાળા માં બાજરી,જુવાર ખાવાની મજા આવે છે.તો દરરોજ ઘઉં નો લોટ નો ઉપયોગ ન કરવો હોય તો તમે મલ્ટીગ્રેન રોટી કે રોટલા બનાવી શકાય છે.હું મલ્ટીગ્રેન લોટ તૈયાર નથી લાવતી ઘરે જ જે લોટ તૈયાર કરું છું કારણ જે લોટ વધારે ઓછા પ્રમાણ માં લેવો હોય એ લઈ શકાય.અને મલ્ટીગ્રેન રોટી કોઈપણ સબ્જી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
રેડ નારિયલ ઢોસા ચટણી (Red Coconut Dosa Chutney Recipe In Gujarati)
મિતિક્ષાબેનની રેસીપી જોઈ આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઢોસા સાથેની રેડ ચટણી બનાવી છે. ડુંગળી-લસણનો ઉપયોગ કર્યો છે..ખૂબ જ ટેસ્ટી બની છે.. આભાર મિતિક્ષાબેન🙏👍 Dr. Pushpa Dixit -
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
#MBR3Week3નોર્મલી તળીને બનાવતા હોઈએ છીએ,.પણ આજે મે અપ્પે પેન માં બનાવ્યા છે..અને બહુ જ ટેસ્ટી થયા છે.. Sangita Vyas -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa) Dr. Pushpa Dixit -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
મલ્ટીગ્રેઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
#GA4#Week 20વરસોથી આપણે ધઉના,બાજરીના,મિક્સ થેપલા દૂધીના,મેથીના એમ અલગ અલગ થેપલા કરતા આવ્યા છીએ.જે એક બીબાઢાળ પધ્ધતિ પ્રમાણે કર્યું કહેવાય. આજે હું આપના માટે અલગ જ થેપલા 'મલ્ટી ગ્રેઈન લોટના મલ્ટી મસાલા થેપલા'ની રેશિપી લાવી છું જે સૌને ખૂબ જ પસંદ આવશે અને જરૂર બનાવશો. Smitaben R dave -
મલ્ટી મિલેટ લોટ નું ગ્રીન ખીચું (Multi Millet Flour Green Khichu Recipe In Gujarati)
#JWC1 મલ્ટી મિલેટ લોટ માં જવ બાજરી જુવાર કોદરી કાંગ વગેરે હોય છે તેથી પચવામાં સરળ અને હેલ્થ માટે પણ આ ખીચું ખૂબ સારું છે Bhavna C. Desai -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
સોયા કટલેટ (Soya Cutlet Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ જો હેલ્ધી, ટેસ્ટી અને filling હોય તો આખો દિવસ સારો જાય એવું મારું માનવું છે. એમ પણ જે લોકો ડાયેટ conscious હોય એમની માટે એક ઉત્તમ option છે આ સોયા કટલેટ - સોયા પ્રોટીનથી ભરપૂર અને shallow fry કરી હોવાથી વધુ હેલ્ધી રેસિપી બને છે. Dr. Pushpa Dixit -
કોથમીર કેરીની ચટણી (Coriander Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4Green Colour Recipesરેઇન્બો ચેલેન્જ આ ચટણી સ્વાદમાં અતિ સુંદર તેમજ કલરફુલ બને છે...કોઈ પણ ફરસાણ સાથે કે સેન્ડવીચ બનાવવામાં વાપરી શકાય છે....દહીંમાં ઉમેરવાથી એક રીચ ડીપ બનાવી શકાય છે...ગુજરાતી ઢોકળા સાથે તેલ-ચટણીનું મિશ્રણ લોકપ્રિય છે..તીખાશ અને ખટાશનું પ્રોપર સંયોજન આ ચટણીને એક ખાસ સ્વાદ આપે છે. Sudha Banjara Vasani -
મલ્ટીગ્રેઈન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ આવે એટલે ગુજરાતીઓના રસોડામાં વડાની સુગંધ આવવાની ચાલુ થઈ જાય. વડા ન બને તો સાતમ કહેવાય જ નહીં. આ મલ્ટીગ્રેન હોવાથી પૌષ્ટિક છે. વડી તેમાં પાણી ન નાખ્યું હોવાથી ૨ દિવસ સુધી રહી શકે છે. Neeru Thakkar -
ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
#MBR6#Week6Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiભડકું એ ગુજરાતની એક પ્રાચીન અને વિસરાઈ ગયેલ વાનગી છે આ ભૈડકુ બાજરી, જુવાર, મગની ફોતરાવાળી દાળ અને ચોખાની કણકીમાંથી બને છે. તેમાં તમે મનપસંદ શાકભાજી એડ કરી શકો છો. આ વાનગી પચવામાં હળવી છે. બીમાર માણસ પણ આનુ સેવન કરી શકે છે. Neeru Thakkar -
મસાલા અપ્પે(Masala Appe Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ1આ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. જે સવારે નાસ્તા માં લેવા માં આવે છે. મસાલા અપ્પે બનાવવા ખૂબ j સરળ છે અને ઓછા તેલ માં બનતા હોવાથી હેલ્થ માટે સારા પણ ખરા જ. Shraddha Patel -
મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
#trendપુડલા એ ચણા ના લોટ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે ઝડપ થી અને સરળતા થી બને છે. આપણે તેને ભોજન અથવા નાસ્તા, બન્ને રૂપે વાપરી શકીએ છીએ.આજે મેં પરંપરાગત ચણા ના લોટ ના પુડલા ને થોડા વધુ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ રીતે બનાવ્યા છે.ચણા ના લોટ સાથે બીજા લોટ અને ભાત અને શાક ઉમેરી ને બનાવ્યા છે. Deepa Rupani -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (17)