હેશ બ્રાઉન (Hash Brown Recipe In Gujarati)
Hash brown Macdonald style
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા મીડિયમ નાના લેવા જેથી 1 વ્હીસલ વગાડી તો સેમિ કૂક થાય પછી તેને છાલ નીકાળી 30 મિનિટ ફ્રીઝ મા મૂકી દેવું જેથી ઠંડા થઈ જાય. ત્યારબાદ તેને છીણી લો પછી તેમાં મીઠું, રેડ ચીલી flaxe, મિક્સ હર્બ, ઓરેગાનો, કોર્ન ફ્લોર, ચોખા લોટ નાખી મિક્સ કરી લો
- 2
હવે આપણે એક પેનમાં ૨ચમચી ઓઇલ મૂકી ધીમી આંચ પર શેકી લેવું બટાકા મિશ્રણ ૧મિનટ.ત્યારબાદ તેની લાંબી ગોળ ટીકી બનાવી લો બધી એકસરખા પછી ડીપ ફ્રીઝ મા મૂકી દેવું 5 કલાક માટે
- 3
પછી તેને ફ્રીઝ માંથી 5 કલાક બાદ નીકાળી જરૂર પડે ત્યારે તરત હાઈ મીડિયમ આંચ પર ક્રિસ્પી બ્રાઉન તળવા. તમે આને ૧મહિના સુધી સ્ટોર કરી શકો.
- 4
ચટણી કે સોસ સાથે સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ ન સાર ડાઇસ્ડ પોટેટો(Sweet N Sour Diced Potato Recipe In Gujarati)
નાના મોટા દરેક ને ભાવે એવી sweet n sour Potato diced.બાળકોને નાસ્તામાં કે સ્કૂલે બ્રેક ટાઈમ માં પણ આપી શકાય..ઘણી વખત મસાલા વાળુ ખાવાનું avoid કરવાનું ગમે અને કંટાળો પણ આવે તો આવી ડિશ ઝટપટ બનાવી ને ખાઈ લેવાય.. બનાવવાનો આનંદ પણ આવે અને ટમી ફૂલ પણ થઈ જાય.. Sangita Vyas -
પોટેટો વેજીસ ચાટ (Potato Wadges Chaat Recipe In Gujarati)
#EB Week 6 ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.ઇન્ડિયન પોટેટો વેજીસ ચાટ Varsha Monani -
-
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)
આ રેસીપી મા કાજૂન સોસ બનાવી બેબી પોટેટો ફાય કરીને સર્વ કરવામાં આવે છે. આ એક BBW nation starter રેસીપી છે. આ રેસીપી મા કાંદા પાઉડર અને લસણ પાઉડર ઉપયોગ કરીને સ્પાઈસી કાજૂન સોસ બનાવવા મા આવે છે. મેં અહીં સ્મોકિં ફલેવર અને ટેસ્ટ માટે કાંદા અને લસણ ને રોસ્ટ કરી કર્યું છે. ગ્રીલ અથવા ગેસ પર જાળી પર રેસ્ટ કરી ને બનાવી શકાય. BBQ Nation Cajun potato recipe Parul Patel -
સેમોલીના પોટેટો ફિંગર્સ (Semolina Potato Fingers Recipe In Gujarati)
આજે ટી ટાઈમ માટે મે કઈક નવો પ્રયોગ કર્યો..બહુ સહેલું છે અને બનવામાં પણ સરળ છે.. Sangita Vyas -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
-
-
બેબીકોર્ન-પોટેટો સિગાર(Babycorn-Potato Cigar Recipe in Gujarati)
#GA4 #Week20પોસ્ટ 1 બેબીકોર્ન-પોટેટો સિગાર Mital Bhavsar -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
-
કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)
#GA4#Week9#Friedઆ પોટેટો ની જેટલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ ઓછા સમય બને છે. અને સાંજે હળવા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ. Niral Sindhavad -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
#GA4#Week3#Pakoda#Carrotપકોડા નો ટેસ્ટ સામાન્ય રીતે બધા જ લોકોને ભાવતો હોય છે. તે ચણાના લોટ માંથી બનાવીએ એટલે હેલ્ધી પણ છે મેં આજે અહીંયા કટોરી પકોડા બનાવ્યા છે અને કટોરી માં કેરટ અને બીજા વેજિટેબલ્સ નું સ્ટફિંગ ભરીને રેડી કર્યા છે. Asmita Rupani -
-
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
કેજન પોટેટો (Cajuns Potato Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiકાજૂન (કેજન) પોટેટોઆ રેસિપિ મારી અને મારી દીકરીની favorite થઈ ગઈ છે... હજી વરસાદ માં આવશે ત્યારે તો બહુ જ મજા આવશે આ વાનગીને ખાવાની...ચીલી ફ્લેક્સ,પેરી પેરી, મિક્સ હર્બ,મેયોનિઝ ને મિક્સ કરી જે સોસ બને એને કેજન સોસ કહેવાય છે અને તમે આમાં પણ થોડા ટ્વિસ્ટ સાથે બનાવી શકો છો.નોંધ: આ વાનગી બટાકાની છાલ સાથે બને છે એટલે બટાકાને બરાબર ધોઈને સાફ કરી લેવા. Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15571779
ટિપ્પણીઓ (4)