ફ્રેપેચીનો (Frappuccino Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

Frappuccino એટલે એમાં મુખ્યત્વે Espresso coffee અને ફ્રોથેડ મિલ્ક હોય છે.. પસંદગી પ્રમાણે અલગ અલગ variation કરી શકાય જેમ કે caramel sauce એડ કરી કેરેમલ Frappuccino, coco powder એડ કરીને mocha Frappuccino વગેરે વગેરે
#CD

ફ્રેપેચીનો (Frappuccino Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Frappuccino એટલે એમાં મુખ્યત્વે Espresso coffee અને ફ્રોથેડ મિલ્ક હોય છે.. પસંદગી પ્રમાણે અલગ અલગ variation કરી શકાય જેમ કે caramel sauce એડ કરી કેરેમલ Frappuccino, coco powder એડ કરીને mocha Frappuccino વગેરે વગેરે
#CD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ ગ્લાસ
  1. ૧ ટેબલસ્પૂનકોફી પાઉડર
  2. ૧/૨ કપદૂધ
  3. ૧/૪ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૨ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  5. ૧/૨ કપવ્હિપ્પેડ ક્રીમ
  6. ૧ ટેબલસ્પૂનચોકલેટ સોસ
  7. ૧/૪ કપપાણી
  8. - ૧૦ આઈસ ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧/૪ કપ પાણી ને ગરમ કરીને કોફી ઉમેરી ને બ્લેક કૉફી તૈયાર કરો

  2. 2

    હવે ૧ મિક્સર જાર માં બધી સામગ્રી મિક્સ કરીને ચર્ન કરી લેવું

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં કાઢી ને વ્હીપડ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes