રાંધવાની સૂચનાઓ
- 1
બધું મિક્સ કરી લોટ બાંધી લો
- 2
હવે ભાખરી વણી ને બંને બાજુ ધીમે ધીમે શેકી લો.
- 3
ઘી લગાવી પીરસો
Similar Recipes
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
બાસ્કેટપુરી બધાની પ્રિય વાનગી છે#BA Rekha kakkad yashi karia -
-
-
-
-
-
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
-
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
-
ભાખરી (Bhakhri Recipe In Gujarati)
Morning માં જો બ્રેકફાસ્ટ મસ્ત હોય તો આખો દિવસ ખૂબ જ એનર્જી થી ભરપુર રહે છે. મને અમારા મમી એ શીખડાવી છે જે મને ખૂબ જ પસંદ છે.આશા છે તમને પણ ગમશે. Valu Pani -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
બીસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 ભાખરી એ એવું વઝૅન છે.જે તમે ગમેતે મોટા જમણવાર પતે પછી ખાવાની ઈચ્છા થાય અને તેનાથી જમ્યાનો સંતોષ મળે છે એમાં પણ વેરીએશન થાય .જુદા જુદા પ્રકારની ભાખરી બીસકીટ ભાખરી મસાલા ભાખરી ખાખરા ભાખરી,બાટી ભાખરી,વેજ ભાખરી,ગ્રીન ભાખરી,ગુમ્બા ભાખરી વગરે.આજે આપણે બનાવીશું વેજ.ભાખરી. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574535
ટિપ્પણીઓ