ઇડલી ફ્રાઇસ બેકડ નોટ ફ્રાયડ (Idli Fries Baked Not Fried Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

બટાકા માંથી બનતી ફ્રેન્ચ ફ્રાઈસ સૌની પ્રીય વાનગી છે તો એ ધ્યાન માં રાખીને ઇડલી માંથી ફ્રાઈસ બનાવી છે... સામાન્ય રીતે ડીપ ફ્રાય હોય છે પણ મે ઓવન માં ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે (બેકડ નોટ ફ્રાયડ)
#LO

ઇડલી ફ્રાઇસ બેકડ નોટ ફ્રાયડ (Idli Fries Baked Not Fried Recipe In Gujarati)

બટાકા માંથી બનતી ફ્રેન્ચ ફ્રાઈસ સૌની પ્રીય વાનગી છે તો એ ધ્યાન માં રાખીને ઇડલી માંથી ફ્રાઈસ બનાવી છે... સામાન્ય રીતે ડીપ ફ્રાય હોય છે પણ મે ઓવન માં ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે (બેકડ નોટ ફ્રાયડ)
#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ સર્વિગ
  1. ૬-૮ લેફ્ટઓવર ઇડલી
  2. ૨ ટેબલસ્પૂનતેલ
  3. સ્વાદાનુસાર મિક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    ઓવન ને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ preheat કરવું

  2. 2

    ઇડલી ને ચિપ્સ શેપ માં ઉભી કાપી લેવી. ત્યાર બાદ તેલ મા મિક્સ herbs ઉમેરી ઇડલી પર લગાવી દેવું

  3. 3

    તેલ અને મિક્સ herbs ઇડલી પર બરાબર લાગી જાય ત્યાર બાદ ૧૦-૧૫ મિનિટ ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર બેક કરી લેવી

  4. 4

    વચ્ચે ૫-૭ મિનિટ બાદ એકવાર સાઇડ ચેન્જ કરીને ફરી ૫-૭ મિનિટ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરવી

  5. 5

    ગરમા ગરમ ઇડલી કેચઅપ કે અન્ય ડીપ સાથે સર્વ કરવી

  6. 6

    આ ફ્રાઈસ માં ચીલી ફ્લેક્સ અથવા બીજા કોઈ પણ પસંદગી માં સીઝનિંગ એડ કરી શકાય.. મે બાળકો ને ધ્યાન માં રાખી બનાવેલ છે એટલે ચીલી ફ્લેક્સ એડ કરેલ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes