ફ્રેન્ચ ફ્રાય બેકડ (Baked French Fry Recipe in Gujarati)

ફ્રેન્ચ ફ્રાય બધાને ખૂબ જ પસંદ હોય છે પણ તે તળીને બનતી હોવાથી ઘણીવાર આપણે તેલવાળું ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મે બેક કરી બનાવી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ... માત્ર 1ચમચી તેલ માં ફ્રેન્ચ ફ્રાય કરવાની.
ફ્રેન્ચ ફ્રાય બેકડ (Baked French Fry Recipe in Gujarati)
ફ્રેન્ચ ફ્રાય બધાને ખૂબ જ પસંદ હોય છે પણ તે તળીને બનતી હોવાથી ઘણીવાર આપણે તેલવાળું ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મે બેક કરી બનાવી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ... માત્ર 1ચમચી તેલ માં ફ્રેન્ચ ફ્રાય કરવાની.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને છોલી ને લાંબા ચિપ્સના આકાર માં છિની લ્યો.. છાલ સાથે પણ કટ કરી શકાય.
- 2
હવે તેમાં એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ બધી ચિપ્સ ને બેકિંગ ટ્રે માં ગોઠવો
- 3
પ્રી હિટ કરેલા ઓવનમાં ૨૦૦ ડિગ્રી પર ચિપ્સ ને લગભગ 20થી 30 મિનિટ માટે બેક કરી લો બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરવી. બેક થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો ઉમેરી ગરમા-ગરમ ચિપ્સ ને કેચપ અને ચીઝ ડીપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week6#tipsફ્રેન્ચ ફ્રાય ને બનાવતી વખતે બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં ઉકરવાની કે સુકાવવની zinzat વગર આ ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Jayshree Doshi -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
-
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે. Ekta Pinkesh Patel -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો. Bhavini Purvang Varma -
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#WEEK6આ ફ્રેંચ ફ્રાય એકદમ બાર જેવી જ બનશે, થોડી વાર લાગશે પણ સરસ બને છે. charmi jobanputra -
-
-
-
-
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય (Sweet Potato French Fries Recipe In Gujarati)
# સ્ટાટર રેસીપી#ઈવનીગ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ રેસીપીશકરિયા ની ફ્રેન્ચ ફ્રાય(સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાય) આપણે પોટેટો ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફાય બનાવતા હોઈયે છે મે શકરિયા ની સ્લાઈસ કરી ને ફ્રેન્ચ ફ્રાય કરી છે. અને ઈવનિંગ મા ટામેટા સુપ સાથે સર્વ કરી છે Saroj Shah -
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)