દાબડા નું ખાટું અથાણું (Dabda Khattu Athanu Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#Linima
સીઝન ની શરૂઆત માં જયારે બજાર માં નવી નવી અને નાની ગોટલા વગર ની કેરી મળે ત્યારે આ અથાણું બનાવવા માં આવેછે.. આ અથાણું ખીચડી સાથે સરસ લાગે છે..

દાબડા નું ખાટું અથાણું (Dabda Khattu Athanu Recipe In Gujarati)

#Linima
સીઝન ની શરૂઆત માં જયારે બજાર માં નવી નવી અને નાની ગોટલા વગર ની કેરી મળે ત્યારે આ અથાણું બનાવવા માં આવેછે.. આ અથાણું ખીચડી સાથે સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામનાની દેશી કેરી
  2. 2 ટેબલ સ્પૂનમીઠું
  3. 2 ટેબલ સ્પૂનહળદર
  4. 200 ગ્રામમેથીયો મસાલો
  5. 500 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ ને લુચી લો. તેમાં 2 ઉભા ક્રોસ કાપા કરો.. એમાં મીઠું હળદર મિક્સ કરી ને ભરો..

  2. 2

    7-8 કલાક બરણીમાં રહેવા દો.

  3. 3

    3-4કલાક કપડાં માં સુકવી દો. ઘર માં જ સુકાવવી પંખો ચાલુ કરવો નહિ..

  4. 4

    પછી તેમાં મેથીયો મસાલો દબાવી ને ભરવો.. વધેલો મસાલો પણ ઉપર નાખી દેવો..8-10 કલાક પછી ગરમ કરી ને ઠંડુ પાડેલું તેલ ઉમેરવું. જરૂર મુજબ વધારે તેલ નાખી શકાય..

  5. 5
  6. 6

    બધું અથાણું ડૂબી જાય તેટલું તેલ રાખવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes