રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા દૂધી ને ખમણી લ્યો. હવે તેમા ત્યાર કરેલ પેસ્ટ,રુટિન મસાલા,મીઠું,ગોળ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ
- 2
હવે તેમા ઉપર મુજબ બન્ને લોટ ઉમેરી બરોબર મિક્ષ કરવુ જરુર પડે તો થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. તેના વાંટા ત્યાર કરી લેવા.કુકર માં બાફી લેવા.ઠંડા પડે એટલે ટુકડા કરી લેવા. પછી તેને તેલ માં તળી લેવા બધા ધીમાં તાપે ગોલ્ડન થાય ત્યા સુધી. ઉપર થી તલ થી ગાર્નીશીંગ કરવુ.
- 3
Similar Recipes
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656808
ટિપ્પણીઓ