રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને ચોખા નો લો તેમાં ઘી અને તેલ ઉમેરો અને બરાબર મસળી લો
- 2
મોલડી થયેલા લોટમાં મીઠું અને હિંગ ઉમેરી થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો રોટલી જેવો લોટ બાંધવો તેને ૧૦ મિનીટ સુધી ઢાંકીને રાખી મૂકો
- 3
એક વાટકીમાં અને ચાર ચમચી ચોખાનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવો
- 4
બાંધેલા લોટની રોટલી જેવા લુવા બનાવો અને એક લુવા ની રોટલી વણી લો
- 5
આ રીતે એકસરખી ત્રણથી ચાર રોટલી વણી લો
એક રોટલી પર તેલ અને ચોખાના લોટનું મિશ્રણ પાથરો અને બરાબર લગાવી દો તેના પર મેંદા નો લોટ ખાટો અને બીજી રોટલી મૂકો તેના પર તેલ લગાવો અને લોટ લગાવો અને ત્રીજી રોટલી મૂકો - 6
ધીમે ધીમે આ તૈયાર રોટલીનો રોલ વાળી લો પારુલ માંથી નાના નાના પીસ કરીને તેને લંબગોળ આકાર માં વણી લો, આ રીતે બધી પૂરી તૈયાર કરો
- 7
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને મીડિયામ આંચ પર સોનેરી રંગ ની થાય ત્યા સુધી તળી લો આ રીતે બધી પૂરી ને ઉતારી લો
- 8
તહેવારોમાં નાસ્તા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સાતપડી (Satpadi Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ ટેસ્ટી અને ખારી અને બેકરી આઈટમ ને ભુલાવી દે એવી ક્રિસ્પી બને છે Varsha Vithlani -
-
-
-
-
-
સાતપડી પુરી
#cookpadindia#cookpadgujarati મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે. Alpa Pandya -
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
-
-
-
સાતપડી પૂરી (Satpadi Poori Recipe In Gujarati)
#DFT @Hemaxi79 મેં થોડા ફેરફાર કરીને હેમાક્ષી બેનની રેસિપી જોઈને બનાવવાની પ્રેરણા મળી છે. ખૂબ જ સરસ બની છે. સતપુડા પૂરી Nasim Panjwani -
ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય
#ઇબુક૧#7# બ્રેકફાસ્ટમિત્રો થિયેટરમાં જાતા જ પહેલા શું ખાવાનું મન થાય....🍟🍟 હા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય હા એ જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય જો ઘરે બનાવવાની ટ્રાય કરી તો પોચા પોચા રુ જેવા થઇ જાય થોડીવારમાં કા તો બહુ ઓઇલી બને છેએટલે હોટલમાં જઇને ખાવા પડે કા તો પાર્સલ મંગાવુ પડે તો એના કરતાં તો સારું છે કે તેમના ઘરે ફરીથી ટ્રાય કરી એ પણ નવી જ રીતે તો શરૂ કરીએ નવી સ્ટાઈલથી હોટલ જેવા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય 🍟 Kotecha Megha A. -
-
-
-
સાતપડી
#ફ્રાયએડ#ટિફિનસૂકો તળેલો નાસ્તો એ આપણા ગુજરાતીઓ ને જોઈએ જ. પછી તહેવાર હોય તો ખાસ નાસ્તા પણ બને. સાતપડી એ એવો જ એક નાસ્તો છે. Deepa Rupani -
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (5)