નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં થોડુ ઘી લેવું. તેમાં દળેલી ખાંડ નાખી ને હાથ વડે એક જ દિશા માં ફીણવું. સફેદ અને ફ્લફી થાય ત્યાં સુધી ફીણવુ.
- 2
ત્યારબાદ તેમાં સોજી અને મેંદો ઉમેરો અને બેકિંગ પાઉડર પણ ચાળી ને ઘી અને ખાંડ ના મિશ્રણ માં મિક્સ કરી લેવું અને એકદમ સરખી રીતે મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરી લોટ બાંધી લેવો. ૫-૧૦ મીનીટ માટે ફ્રીઝ રાખી મૂકવું.
- 3
ઓવન ચાલુ કરી કનવેકશન મોડ પર 210 ડીગ્રી પર પ્રીહિટ કરો. લોટ માથી ગોળા વાળવા. લો રેક પર તવો મા ગોળા મૂકી ઉપર કાજુ લગાવી 8 મિનીટ બેક કરવું.
- 4
પછી 3 વાર બીપ વાગે ત્યા સુધી નાનખટાઈ ઓવન માં જ રાખવી પછી જ ઓવન ખોલી જોવુ. બ્રાઉન કલર ન થયો હોય તો ફરી કનવેકશન મોડ 210 ડીગ્રી સેટ કરી 1-2 મિનીટ બેક કરવું.
- 5
પછી તૈયાર છે એકદમ સોફ્ટ અને મોઢા માં તરત પીગળી જાય એવી યમ્મી નાનખટાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
એપલ વ્હીટ ફલોર કેક (Apple Wheat Flour Cake Recipe In Gujarati)
#makeitfruity#Cookpadindia#Cookpadgujarati#CDY Neelam Patel -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)
#CB3#CookpadIndia#Cookpadgujarati#Nankhatai#Fivedifferenttypesnankhatai Vandana Darji -
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
-
-
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (9)