નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1 કપવનસ્પતિ ઘી
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1 કપમેંદો
  4. 2 ચમચીસોજી
  5. 2 ચમચીચણા નો લોટ
  6. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક થાળીમાં ઘી લો તેને હાથે થી બરાબર ફીણી લો

  2. 2

    હવે તેમાં દળેલી ખાંડ નાખી બરાબર ફીણી લો થોડો કલર બદલાઈ એટલે તેમાં મેંદો, સુજી, ચણા નો લોટ, મીઠું નાખી હાથ ની આગળયો થી લોટ બાંધી દો

  3. 3

    હવે ગેસ પર કુકર મા જારી મુકી પ્રી હીટ કરી લો હવે લોટ માથી નાના ગોળા વાળી પ્લેટ માં થોડા છૂટા ગોઠવી 30 મિનિટ સુધી ઢાકણ ઢાંકી થવા દો

  4. 4

    હવે નાનખટાઈ ઠંડી થવા દો

  5. 5

    સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરો

  6. 6

    બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા નથી ઉમેરવા નો આપણે ઘી અને દળેલી ખાંડ ફીણી શું તેનાથી જ નાનખટાઈ સોફટ અને ક્રીસપી થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes