પાલક બદામ સૂપ (Palak Badam Soup Recipe In Gujarati)

Smruti Shah @Smruti
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા પાલક ને ૫-૭ મીનીટ પાણી વગર ચડવા દો. હલાવતા રહો
- 2
તેને ઠંડા પાણી માં કાઢી લો જેથી કલર જળવાઇ રહેશે ડુંગળી અને લસણ અને મરચા ને સમારી લો
- 3
પેન મા બટર મૂકી ડુંગળી,લસણ અને મરચા અને ૫ બદામ ને ૫ મિનીટ સાંતળો
- 4
તેને બાઉલ મા કાઢી એ પેન માં દૂધ ઉકાળવા મૂકો
- 5
પાલક ને પાણી મા થી કાઢી લઈ તેને મિક્ચર નાં બાઉલ માં કાઢી ડુંગળી,લસણ, મરચાં,લવિંગ, મરી બદામ નાખી ક્રશ કરી લો
- 6
એક પેન માં પેસ્ટ સાતડો અને ૨ મિનીટ પછી દૂધ એમાં નાખો અને મીઠું અને ખાંડ નાખી ઉકાળો
- 7
થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મલાઈ નાખી ને બાકી ની બદામ સમારી ને નાખો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી. Riddhi Dholakia -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
-
પાલક સૂપ (palak soup recipe in gujarati)
#સૂપ#પાલકરેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આપણે સૂપ અવશ્ય ઓર્ડર કરીયે છીએ. અને અત્યારે પાલક ની સીઝન માં જો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સૂપ ઘરે બનાવતા આવડી જાય તો પછી પૂછવું જ શું ? આજે પાલકના સૂપમાં રેસ્ટોરન્ટમાં શું સિક્રેટ નાખે છે તે જોઈ લો.. Daxita Shah -
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 મેંદા કે કીમ ના ઉપયોગ વીના પણ એટલો જ ટેસ્ટી જેટલો હેલ્ધી એવો આ સૂપ ખૂબજલદી બની જાય છે. Rinku Patel -
-
-
-
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MSપાલકનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છેપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકનું સેવન ચેપનું જોખમ ઘટાડે છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ કોલેસ્ટ્રોલના હાનિકારક ઓક્સિડેશનને રોકવામાં મદદ કરે છે. પાલકમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાઓને નબળા પડવાથી બચાવે છે.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. Juliben Dave -
-
-
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#palakપાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે. Dhara Jani -
-
-
-
-
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716266
ટિપ્પણીઓ (2)