પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પાલક ને ધોઇ લો ને પછી તેને કોરી કરી લો, તેને સમારી લો હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખડામસાલા ઉમેરીદો, પછી તેમાં લસણ અને પાલક ને ઉમેરી ને ૫ મિનીટ સુધી સાંતળો,
- 2
પછી તેને ઠંડુ કરી લો તેને એક મિક્સર જારમાં પીસી લો ને પછી તેને ગરણી થી ગાળી લો, હવે ફરી થી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં પીસેલી પાલક ઉમેરી ને તેમાં તીખાનો ભૂકો અને મલાઈ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો,
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી ને તેને ફરીથી ૩ મિનીટ સુધી રહેવા દો તો હવે ત્યાર છે પાલક નું સૂપ જે આયન થી ભરપુર છે. તેને મેં ફોદીના નાપાન થી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક નું સુપ(Palak Soup Recipe in Gujarati)
મે આજે પાલક નું સુપ બનાવ્યું છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ અને આયૅન થી ભરપુર છે.#GA4#week15. Brinda Padia -
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
-
-
-
-
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#WK2#Healthyrecipeપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. Neelam Patel -
-
-
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 મેંદા કે કીમ ના ઉપયોગ વીના પણ એટલો જ ટેસ્ટી જેટલો હેલ્ધી એવો આ સૂપ ખૂબજલદી બની જાય છે. Rinku Patel -
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15803824
ટિપ્પણીઓ