લેફટ ઓવર વેજ.બ્રેડ ચીઝ ચાટ (Left Over Veg.Bread Cheese Chaat Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
લેફટ ઓવર વેજ.બ્રેડ ચીઝ ચાટ (Left Over Veg.Bread Cheese Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડના ઝીણા ઝીણા ટુકડા કરવા, ત્યારબાદ ગાજરની ખમણવું, ઝીણા સમારેલા ટામેટા,અને ઝીણા સમારેલા કેપ્સીકમ તૈયાર કરવા.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં શાહજીરુ,મીઠા લીમડાના પાન, હિંગ ઉમેરી તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ, ઝીણું સમારેલું ટમેટું, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા ખમણનું ગાજર, ને ઉમેરો અને તેમાં બધા મસાલા કરો ત્યારબાદ બ્રેડના કટકા ઉમેરો અને બધું મિક્સ કરો, બધા મસાલા મિક્સ થયા બાદ તેને ગેસ ઓવન પર એલ્યુમિનિયમ ના વાસણ માં લો, તેના પર ચીઝનું ખમણ,ઓરેગાનો,પૅપ્રિકા છાંટી અને પાંચ મિનિટ માટે બેક કરો.
- 3
જ્યારે માઈક્રો ઓવન ના હોય ત્યારે ગેસ ઓવન માં પણ instant લેફટ ઓવર વેજ.બ્રેડ ચીઝ ચાટ તૈયાર છે, તેને બ્રેકફાસ્ટ માટે બાળકો ને પ્રિય રેસીપી કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ 8 Ramaben Joshi -
લેફટ ઓવર પકોડા ચાટ (Left Over Pakoda Chaat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
લેફ્ટ ઓવર ખિચડી ના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#week8લેફ્ટ ઓવર ખીચડી માંથી,ઢેબરા,મુઠીયા,થેપલા,ઢોકળા જેવી ઘણી વસ્તુ થઈ શકે છે..મે આજે અપ્પમ બનાવ્યા અને બહુ જ યમ્મી થયા છે . Sangita Vyas -
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
-
-
ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730900
ટિપ્પણીઓ (3)