અડદિયા (Adadiya Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલો અડદિયા નો દળેલો લોટ
  2. 600 ગ્રામ ઘી (મેં ગાય નું લીધું છે)
  3. 400 ગ્રામસાકર દળેલી
  4. 25 ગ્રામગુંદ
  5. કાજુ બદામ ની કતરણ
  6. ધાબો દેવા માટે
  7. 1/2 કપદૂધ ને
  8. 2 ચમચી ઘી ધાબો દેવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા લોટ ચારી અને દૂધ - નો ધાબો દઈએ. પછી તેને પ્રેસ કરીને 10 મિનિટ રાખીએ.સાકર ને મિક્સર માં પીસીએ.

  2. 2

    સાકર પીસાઈ ગ્યા પછી હવે ઘી ગરમ કરીને તેમાં ધાબો દીધેલ લોટ તેમાં શેકીએ.

  3. 3

    હવેધીમે ધીમે તેમાં થી ઘી છૂટેશે.સેકાય ગયેલ લચકા માંજ ગુંદ એડ કરીશુ, હવે તે આપ મેળે જ લચકા ની સાથે તળાઈ જશે. હવે લચકો સાઈડ પર મૂકી ઠરવા દઈએ 20 થી 25 મિનિટ ઠરે પછી તેમાં હવે તેમાં સાકર ભેળવીએ.

  4. 4

    હવે એકદમ મિક્સ કરીએ. હવે હાથ થી વાળવા હોય તો વધુ ઠરવા દેવું અને જો થાળી માં ઢાળવા હોય તો ઘી લગાવી તેમાં ઢાળવું.મેં બન્ને કર્યા.

  5. 5

    તો રેડી છે આપણા બધાના મન પસન્દ એવા શિયાળા માં ગરમી અને હૂંફ આપનાર તેમજ આપણી ઇમ્યુનીટી વધારનાર અડદિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes