મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @hinavangi22
શેર કરો

ઘટકો

1કલાક
4માટે
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1 વાટકો ગોળ
  3. 2 ચમચીતળેલો ગૂંદ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 2 નાની વાટકીટોપરા નું ખમણ
  6. 1 નાની વાટકી મેથી પાઉડર
  7. 4 ચમચા કાટલું પાઉડર
  8. 1/2 કીલોઘી આશરે
  9. 1 નાની વાટકીડ્રાય ફ્રૂટ મિક્સ,જો નાખવું હોય તો

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ઘઉં નો લોટ ઘી માં શેકવો સેકાઇ જાય એટલે મેથી પાઉડર નાખવો, તળેલો ગૂંદ,ટોપરું,કાટલું ડ્રાય ફ્રૂટનખીમિક્સ કરવું,પછી સમારેલો ગોળ નાખી હલાવવું,ગોળ નાખી ને તરત ગેસ બંધ કરી દેવો,પછી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું અને ઘી વાળો હાથ કરી લાડુ વાળવા કોપરા નું છીણ માં રગદોડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Pathak
Heena Pathak @hinavangi22
પર

Similar Recipes