કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Khyati Trivedi @cook_khyatitrivedi
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી વઘાર કરો.. તેમાં ડુંગળી, લસણ આદુ મરચાં નાખી સતાળવું..
સંતળાઈ જાય એટલે તેમાં મરચું પાઉડર, હળદર ગરમ મસાલો નાખી ટામેટા ની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું - 2
ત્યાર બાદ તેમાં લસણ ની ચટણી, વલોવેલું દહીં મિક્સ કરી પાણી નાખી ને મિક્સ કરવું
ઉકળે એટલે તેમાં તળેલા કાજુ, ગાઠીયા ને કોથમીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7આવા અલગ અલગ શાક બનાવવા અને શીખવાનો મોકો આપે છે આપણને સૌને..આપણું cookpad.. માટે તેનો આભાર manie🥰🙏👍ઉનાળા માં અચાનક શાક ન હોય અને કંઈ નવું ખાવાનું મન થાય, અથવા તો આવા કપરા કોવિડ ના સમય માં બહાર ન જ નીકળવું એવા સંકલ્પ સાથે તમારા પરિવાર ને આવું નવું શાક ચોક્કસ થી ખવડાવી તેમના ચહેરા પર ખુશી લાવી શકો છો. 🥰👍 Noopur Alok Vaishnav -
પંજાબી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક (Punjabi Style Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Bindiya Prajapati -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-8કાજુ-ગાઠિયાનું શાક થોડા innovation સાથે.. પાલક ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookoadindia#cookpadgujarati એકદમ સરળ અને ઝડપ થી બની જતું આ શાક છે.@AmiShethPatel ની રેસિપી ફોલો કરી થોડા ફેરફાર થી બનાવી છે . सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787205
ટિપ્પણીઓ (5)