રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી તેની છાલ કાઢી લો ત્યારબાદ સવારે પાંચ મિનીટ માટે ચાળણીમાં પલાળીને રાખો ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકા પૌવા કોર્ન ફ્લોર જરૂર મુજબ મસાલા કરી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ તેની ટીક્કી વાળી લો અને તવી ગરમ કરી ટિકિને તેલ મૂકી બંને બાજુ ક્રિસ્પી થાય એવી બદામી રંગનો શેકી લો
- 3
પછી પાવને વચ્ચેથી કટ કરી તેમાં મેયોનીઝ ટોમેટો કેચપ લગાવી કાંદા ટામેટાની સ્લાઈસ મૂકી ટીકી મૂકી પાવ કવર કરી લો ત્યારબાદ સર્વિસ લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
બર્ગર (Burger Recipe In Gujarati)
#ATW1#TheChefStoryબર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
-
-
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
-
-
-
-
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
જૈન વેજ બર્ગર (Jain Veg Burger Recipe In Gujarati)
#ff2#Cookpadindia#Cookpadgujrati#Friedjainrecipi Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15789805
ટિપ્પણીઓ (3)