દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#સાઉથ
આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ
આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને પાંચ થી છ કલાક પલાળી રાખવાની ત્યારબાદ દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાની. તેમાં લીમડાના પાન આદુ-મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું હીંગ અને જીરું નાખો
- 2
અને એક જ દિશામાં ગોળગોળ ફેરવવું. તે મિશ્રણને ચેક કરવું કે વડા માટે ની ખીરુ બરાબર છે કે નહીં બીજા વાસણમાં તેલ ગરમ કરવા રાખવું. તેલ ગરમ થઇ જાય પછી વડા ને તળી લો
- 3
વડા તળાઈ જાય એટલે વડા ને પાણી માં નાખો અને પછી પાણી માંથી કાઢી હાથ વડે દબાવી ને પાણી નિતારી દો
- 4
ત્યાર બાદ તેના પર દહીં, દાડમના દાણા, કોથમીર, ધાણાજીરું, મીઠું નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા(Dahi vada recipe in Gujarati)
#સુપરશેફ4 કુલ અને ચીલ-પીલ દહીં વડાના નામથી જ ક્રેવીંગ થવા લાગે. દહીં વડા નોર્થ અને સાઉથ ઈન્ડીયામાં એઝ અ સ્નેક્સ ઓર એની ટાઈમ એઝ અ મીલ લેવાતી ડીશ છે.સ્પેશીયલી ઓન ફેસ્ટીવલ ટાઈમીંગ નોર્થ અને સાઉથ ઈન્ડીયામાં દહીં વડા બને છે. Bhumi Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કાંજી વડા (Kanji Vada recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujarati કાંજી વડા રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર માં, ખાસ કરીને હોળી અને શિવરાત્રી માં આ પારંપરિક વાનગી ખાસ બનાવવામાં આવે છે. રાઈ નો પાઉડર અને બીજા મસાલા નાખી બનાવવામાં આવતી કાંજી નો તીખો અને ખાટ્ટો સ્વાદ ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
કાચા કેળા કરી(Raw Banana Curry Recipe in Gujarati)
આ કરી સાઉથમાં મોટાભાગે બધા જુદી-જુદી રીતે બનાવતા હોય છે.કરી એટલે રસવાળું શાક,પણ સાઉથમાં બધા શાકમાં કોકોનટ નો ઉપયોગ થતો હોય છે. Mital Bhavsar -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
રજવાડી સ્ટફ દહીં વડા (Rajwadi Stuffed Dahi Vada Recipe In Gujarati)
વિક એન્ડ રેસીપીઆ રેસિપી ખુબજ ટેસ્ટી બને છે સાદા દહીં વડા કરતા સ્ટફિંગ વાળા દહીં વડા અને પાછું તેમાં કાજુ અને દ્રાક્ષ એટલે બહુ રિચ ટેસ્ટ આપે છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#week8વેજીટેબલ કોલ્હાપુરી એ કોલ્હાપુર ની ફેમસ ડીશ છે જેમાં લગભગ તમને ગમતા બધા જ શાક તમે ઉમેરી શકો , તે સ્વાદ માં સ્પાઈસી હોય છે તેને બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અહી મે મારી રીત તમારી સાથે શેર કરી રહી છુ sonal hitesh panchal -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Famદહીંવડા એ નાના મોટા સૌ ના પ્રિય હોય છે...મારા પપ્પા અમને ખૂબ જ ભાવે તો મમ્મી ખૂબ જ સરસ ટેસ્ટી દહીંવડા બનાવતા....તો આજે એજ રીતે હું બનાવીશ.... Dhara Jani -
દહીં વડા(dahi vada recipe in Gujarati)
દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21Ilaben Tanna
More Recipes
ટિપ્પણીઓ