મરચા ના ભજીયા(Mirchi pakoda recipe in Gujarati)

himanshukiran joshi @cook_25909430
મરચા ના ભજીયા(Mirchi pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં પાણી નાખી ખીરું બનાવો
- 2
હવે ખીરામાં મીઠું હળદર 1/2ચમચી અજમો અને સોડા નાખો ફરીથી મિક્સ કરો હવે લોયા માં તેલ મૂકી મરચા ના ભજીયા પાડો. ભજીયા સર્વિસ માટે તૈયાર છે
- 3
ભજીયાને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
#GA4 #Week8 #Post 1 #Sweetcorn આમ તો આ ભજીયા વરસાદ માં બહુ ફાઇન લાગે છે,, પણ મેં ગોલ્ડન એપ્રોન 8 માટે મકાઈ ની રેસીપી ને લઈને તેના ભજીયા બનાવ્યા છે Payal Desai -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
-
-
બટેટાના ભજીયા (Potato pakoda recipe in Gujarati)
#GA4#Week12(કેન્યા સ્ટાઇલ મારું ના ભજીયા) Dip's Kitchen -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
ટોમેટો ઓનિયન સોસ (Tomato Onion Sauce Recipe In Gujarati)
#GA4 #Week22બધાને ભાવતી વાનગી છેસોસ નાના-મોટા સૌ ખાય છે himanshukiran joshi -
મરચા કેળા ના ભજીયા
#ઇબુક૧#૧૧મરચા કેળા ના ભજીયા ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ ખાવા ની મજા આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મિર્ચી પકોડા(Mirchi pakoda recipe in Gujarati)
#GA4#Week13#chillyઆ પકોડા એકદમ તીખા અને ફક્ત 5 મિનિટ માં બને છે.. Tejal Vijay Thakkar -
મરચાના ભજીયા(Chilli pakoda recipe in Gujarati)
#GA4#Week13#chilli #post2 સ્ટફિંગ મરચા ના ભજીયા મારા ઘરે બધા ને ગમે ડિનર માં side ડીશ તરીકે આજે બનાવ્યા બધા જ ખુશ. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
ભજીયા(Bhajiya recipe in Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.#GA4#WEEK12 Priti Panchal -
ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#POST4# ભજીયાઆ ભજીયા મે પહેલી વાર બનાવ્યા છે પણ ખુબ જ સરસ એકદમ મીઠાં બન્યા છે... ઘરમાં નાના મોટા સૌને ભાવ્યા ખરેખર એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
-
લીલી ડુંગળીના ભજીયા(Spring onion pakoda recipe in gujarati)
#GA4#Week11#ગ્રીનઓનિયનઆમ તો હવે શિયાળામાં મેથી ની ભાજી ખુબ મળતી હોય છે લીલું લસણ પાલક વગેરે ના ભજીયા બનાવતા હોય છે પણ મે આજે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે Dipti Patel -
-
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
-
ડુંગળી મરચા ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
લગ્નના જમણવારમાં ડુગંરી મરચાના ભજીયા હોય છે. આ ભજીયા ગરમા ગરમ બહુ સરસ લાગે છેં#LSR Tejal Vaidya -
-
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
મકાઈ ફાઈબર થી ભરપૂર હોય છે નાના મોટા સૌને ભાવતી આ ગુજરાતી વાનગી છે. Kalpana Parmar -
મેથી ના ફુલવડા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા- આમ તો ભજીયા એટલે વરસાદ ની મોસમ માં ખવાતી પ્રખ્યાત વાનગી.. પણ ગુજરાતીઓ માટે ભજીયા એટલે બારેમાસ ખવાતી ડીશ..😃 તો તમે પણ ચાલો મેથી ના ભજીયા ખાવા.. Mauli Mankad -
ક્રિસ્પી ઓનિયન ભજીયા (Crispy onion bhajiya recipe in Gujarati)
વરસાદની સિઝનમાં આપણને બધાને જ ભજીયા ખાવાની મજા આવે છે. આ કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને એનું ફીડબેક આપશો.#વીકમીલ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11 spicequeen -
ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
#WK1ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા Shrijal Baraiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184522
ટિપ્પણીઓ