કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મેથી ની ભાજી
  2. 1/2બાઉલ કોથમીર
  3. 5લીલા મરચા
  4. 1 ચમચીખમણેલું આદું
  5. 1/2 કપબારીક સમારેલું લીલું લસણ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીંબુ નો રસ
  8. 1બાઉલ ચણા નો લોટ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાં ને બારીક સમારી લો 1 બાઉલ માં સમારેલી મેથી ને ધોઇ ને લો તેમા સમારેલી કોથમીર ધોઇ ને લો તેમા બારીક સમારેલ મરચા, લીલું લસણ, આદું નાખો તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો

  2. 2

    મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો તેમાં ચણા નો લોટ થોડો થોડો કરી નાખી બરાબર

  3. 3

    મિક્સ કરી લો તેલ ગરમ કરો તેમાં 4 આંગળીની મદદ થી ભજીયા પાડો મીડીયમ તાપે તળી લો

  4. 4

    છે સ્વાદિષ્ટ કુંભનીયા ભજીયા ડુંગળી ની સ્લાઈસ અને લીંબુ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes