પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

# વિન્ટર રેસીપી challenge
#WK4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ પાપડી
  2. 1/2 બાઉલ રીંગણ
  3. 1 ચમચો તેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીકસૂરી મેથી
  6. 1 ચમચીલીલુલસણ
  7. 1 ચમચીલાલમરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીગરમમસાલો
  11. સ્વાદપ્રમાણે મીઠું
  12. ગોળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પાપડી અને રીંગણને સમારી ધોઈ લેવા

  2. 2

    કુકરમાં તેલ મૂકી રાઈ અને લસણ નાંખી સમારેલું શાક નાંખી મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો કસૂરી મેથી અને ગોળ નાંખી 1/2 ગ્લાસ પાણી નાંખી મિક્સ કરી કુકર બંધ કરી 3 સિટી વગાડી લેવી

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે બાઉલમાં શાક કાઢી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes