લીલા ચણા ની ચાટ (Green Chana Chaat Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

લીલા ચણા ની ચાટ (Green Chana Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીલા ચણા
  2. 1 નંગ બટાકુ
  3. 1 નંગટામેટાં
  4. 1 નંગ ડુંગળી
  5. 1 ચમચી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી આમચૂર પાઉડર
  7. મીઠું
  8. ધાણાજીરૂ
  9. ચપટી હિંગ
  10. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચણાને બાફી લેવા પછી સમા સમારેલા બારીક ટામેટાં બારીક ડુંગળી

  2. 2

    બારીક બટાકા આ બધું મિક્સ કરી દેવું પછી તેમાં લાલ મરચું આમચૂર પાઉડર ધાણાજીરૂ હિંગ લીંબુ

  3. 3

    મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર આ બધું મિક્સ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes