તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#કૂક્બૂક

તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૂક્બૂક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ ટી સ્પૂનહિંગ
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. ૧ ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. જરૂર મુજબ તળવા માટે તેલ
  8. ઉપર થી મસાલા માટે
  9. ૧/૨ ટી સ્પૂનમરચુ પાઉડર
  10. ૧/૨ ટી સ્પૂનસંચર અને હિંગ
  11. જરૂર મુજબલોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ લઇ તેમાં મોણ નાખી બધા મસાલા એડ કરી લોટ બાંધી લેવો...

  2. 2

    ત્યારબાદ સેવ ઉપર છાટવા નો મસાલો રેડી કરશું તેમાં મરચું પાઉડર અને હિંગ લેશું...

  3. 3

    ત્યારબાદ લોટને સંચામાં ભરી અને સેવ ને તળી લેશું... ત્યારબાદ રેડી કરેલો મસાલો ઉપર છાંટી દઈશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes