જાદરીયું (Jadariyu Recipe In Gujarati)

Vandna Raval @vkr1517
લીલા ઘઉં ને સુકવી ને તેનો લોટ બનાવવામાં આવે છે.
જાદરીયું (Jadariyu Recipe In Gujarati)
લીલા ઘઉં ને સુકવી ને તેનો લોટ બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પોંક નો લોટ લઈ તેમાં ઘી, દૂધ નાખી લોટને સારી રીતે ચાળી લો.
હવે લોટને ચાળીને બાજુ પર રાખો.
એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ગોળ ઉમેરો. ગોળ ઓગળે ત્યાં સુધી મધ્યમ તાપ પર રાખો. - 2
હવે લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ પકાવો. આ દરમિયાન પ્લેટને તેલ/ઘી વડે ગ્રીસ કરો.
મિશ્રણને પાથરો અને 3-4 મિનિટ પછી ટુકડાઓમાં કટ કરો - 3
પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાદરિયુ(Jadariyu recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10જાદરિયુ એક સરળ મીઠાઈ છે જે ઝટપટ બની જાય છે અને ખૂબ સરસ લાગતી હોય છે. શિયાળા માં લીલા ઘઉં શેકીને પોંક તૈયાર કરવામાં આવે છે. તેને આખું વર્ષ રાખી શકાય. પોંક ને દળી ને તેના લોટ માંથી જાદરિયુ બનાવવા માં આવે છે. Shraddha Patel -
જાદરિયું (Jadariyu recipe in Gujarati)
#JWC4#cookpad_gujaratiજાદરિયું એ ઘઉં ના પોંક થી બનતું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગુજરાતી વ્યંજન છે. દાદી- નાની ના સમય નું આ વ્યંજન હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. જ્યારે તાજા ઘઉં નો પોંક મળતો હોય ત્યારે જાદરિયું ખૂબ બને છે. લીલા ચણા/જીંજરા નું પણ જાદરિયું બનાવી શકાય. જો કે ઘઉં નો પોંક સર્વત્ર ગુજરાત માં નથી મળતો. સૌરાષ્ટ્ર- કાઠિયાવાડ વિસ્તાર માં ઘઉં નો પોંક સહેલાઇ થી મળી જાય છે. ઘઉં ના પોંક ને સુકવી, સેકી ને લોટ કરી ને જાદરિયું બને છે, જો કે સીઝન માં ઘઉં ના પોંક નો લોટ બજાર માં મળતો હોય છે. Deepa Rupani -
જાદરીયું
આ ઍક કાઠીયાવાડ ની જૂની અને પરંપરાગત વાનગી છે.જે મોટા ભાગે શિયાળા મા બનાવવા મા આવે છે.આ વાનગી લીલા ચણા તેમજ લીલા ઘઉં નાં પોક નાં કરકરા લોટ માંથી બને છે.ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ તેમજ આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. સ્વાદ પણ અને પોષક તત્વોથી ભરપૂર #ગુજરાતી Ankita Khokhariya Virani -
જાદરિયું (Jadariyu Recipe In Gujarati)
"જાદરિયું"એ વિસરાઈ ગયેલી (વાનગી) મિઠાઈ છે. દાદીમાના વખતની આ સ્વીટનું નામ પણ આજના જમાનાના યંગસ્ટર્સ ને ખબર નહીં હોય.જાદરિયું ઘઉંના તાજા પોંક માંથી બનાવવામાં આવે છે. પોંકને ઘરમાં છાંયડામાં સૂકવીને પછી એને શેકીને બનાવાય છે.#RC4 Vibha Mahendra Champaneri -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
-
લીલા ઘઉ ના પોંક ની સુખડી (જાદરીયું) (Jadariyu Recipe In Gujarati)
#tend4#સુખડી#લીલા ઘઉ ના પોંક ની સુખડી એટલે ( જાદરીયું ) જે સ્વાદ મા ખુબ જ ટેસ્ટી હોય છેલીલા ઘઉ નો પોંક જ એટલો ટેસ્ટી હોય તો એની સુખડી (જાદરીયું )તો કેટલી સરસ હોય....મારુ તો ફેવરેટ છે........😋 ને તમારું........ Rasmita Finaviya -
જાદરીયુ (Jadariyu Recipe In Gujarati)
ખુબ જ પૌષ્ટિક અને પૌરાણિક વાનગી જાદરીયું. ઘણા લોકોએ તો આ નામ પણ પહેલી વખત સાંભળીયુ હશે. આ ખુબ જ પહેલાના વખત મા ઘઉં નઈ મોસમ મા બનાવવામાં આવતી. ઘઉં ના પૌંક માંથી બનતી વાનગી.#india2020#lost#વિસરાતી વાનગી Riddhi Ankit Kamani -
-
જાદરીયા સ્ક્વેર
#ઇબૂક-૧૧પો ક ખાવાની ખૂબ મજા આવે છે અહીં મેં અહીં મેં એને એક નવા રૂપમાં ઢળ્યું છે...તો તમે પણ ટ્રાય કરશો. Sonal Karia -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
ચુરમા નાં લાડવા (Ladva Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujaratiઘઉં ના જાડા લોટ માંથી આ લાડવા બનાવવામાં આવે છે.. सोनल जयेश सुथार -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ઘઉં ના લોટ અને ગોળ થી બનતી ગુજરાતી મીઠાઈ છે. જે પ્રસાદમાં મૂકવામાં આવે છે.ઘરમાં જ્યારે કોઈ મિઠાઈ ન હોય અને મીઠું ખાવાનું મન થાય ત્યારે અમારે ત્યાં ગોળપાપડી બને છે. એ અમારા ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે.#TREND4#SUKHDI Chandni Kevin Bhavsar -
ઘસિયો (Ghasiyo Recipe In Gujarati)
#FFC1ઘસિયો એક વિસરાતી વાનગી છે ખાસ અમારા નાગર જ્ઞાતિ મા અમારા વડીલોની સ્પેશિયલ રેસિપી છે બાજરા ના લોટ માંથી બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે બનાવવામાં પણ ખૂબ સરળ છે Manisha Hathi -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
કૂલેર (Kuler Recipe In Gujarati)
#ff3#શ્રાવણ આ કૂલેર ઘઉં નાં લોટ માંથી બનાવાય છે કૂલેર સાતમ નાં દિવસે બનાવાય છે કૂલેર ને શીતળા મા ને ધરાવવા આવે છે કૂલેર ની પ્રસાદી ધરાવાય છે Vandna bosamiya -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi -
ગળી ભાખરી(gali bhakhri recipe in gujarati)
સાતમ સ્પેશિયલ ગળી ભાખરી જે ગોળ થી બનાવવામાં આવે છે આ ભાખરી ખૂબ જ હેલ્થી છે#સાતમ Nidhi Sanghvi -
બેસનની સુખડી (Besan Ni Sukhadi Recipe In Guajarati)
#ટ્રેન્ડ1અહીં મેં ઘઉં ના લોટ ને બદલે બેસન નો ઉપયોગ કરી ને સુખડી ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઘઉં નાં લોટનાં ચીલા (Wheat Chila Recipe in Gujarati)
આજે મેં ઘઉં નાં લોટ નાં ચીલા બનાવ્યા છે.જે ખાવા માં સૌ ને પસંદ હોય છે.#GA4#Week22#ઘઉનાંલોટનાંચિલ્લા#ચીલા Chhaya panchal -
જાદરીયું
આ ઍક કાઠીયાવાડ ની જૂની અને પરંપરાગત વાનગી છે.જે મોટા ભાગે શિયાળા મા બનાવવા મા આવે છે.આ વાનગી લીલા ચણા તેમજ લીલા ઘઉં નાં પોક નાં કરકરા લોટ માંથી બને છે.ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ તેમજ આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. #ગુજરાતી Ankita Khokhariya Virani -
લાપસી
#ઇબુક૧#૨૧લાપસી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે.... ઘણા લોકો થી લાપસી છુટી નથી બનતી તો આ રીતે બનાવવામાં આવે તો સરસ છુટ્ટી બને છે... Hiral Pandya Shukla -
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15937398
ટિપ્પણીઓ