ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકા ની છાલ કાઢી લ્યો પાણી થી ધોઈ નાખો. હવે મિકસર જાર મા શીંગ,તલ,દાળિયા ની દાળ, ટોપરા નુ ખમણ,લાલ મરચું, ધાણાજીરુ, હળદર, મીઠું, ખાંડ, ગરમ મસાલો નાખી ક્રશ કરી લેવુ. હવે તેમા ડુંગળી-ટામેટાં, આદુ-મરચા, લસણ, લીંબુનો રસ નાખી પેસ્ટ બનાવી લો.
- 2
હવે બટાકા ને વચ્ચે થી કાપી બન્ને બાજુ તેમા તૈયાર કરેલ પેસ્ટ ભરવી.
- 3
હવે એક કુકરમાં તેલ સરખુ નાખી તેમા રાઈ-જીરુ, હિંગ, સુકુ લાલ મરચું ઉમેરી બટાકા નાખી બરોબર હલાવવું સાથે તેમા બાકીની પેસ્ટ નાખી બરોબર હલાવવું જરુર મુજબ પાણી ઉમેરી હલાવી બે મિનીટ ધીમાં તાપે રાખી પછી બે થી ત્રણ સીટો વગાડી લ્યો.
- 4
કુકર ઠંડુ થાય એટલે એક બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર થી ગાર્નીશીંગ કરવુ ગરમાગરમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
-
-
-
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 બટાકા શાકનો રાજા.કોઈપણ શાક બનાવો.સાથે બટેટાને ઉમેરો દરેક શાકની શાન વધી જાય,બટેટાથી સ્વાદ વધી જાય અને વડી નાનાં-મોટા,અબાલ-વૃદ્ધ સૌના મનપસંદ વડી રીગણા સાથે તો તેની દોસ્તી જ અનેરી અને એમાં જો ભરેલાં બનાવીએ તો અધિક અદકેરું. આજે આપણે બનાવીશું ભરેલા બટાકાનું સ્વાદિષ્ટ શાક. Smitaben R dave -
-
-
-
-
-
દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક (Desi Style Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979608
ટિપ્પણીઓ