જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1
#FFC2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારને ધીમા તાપે સેકી ઠરે એટલે દળી લેવી,સેકીને લોટ બનાવવાથી ખીચું ચડતા વાર નહીં લાગે,લોટ જલ્દી બફાઈ જશે
અને સફેદ રંગ નું ખીચું બનશે,
એક તપેલીમાં પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી તેમાં જીરૂ આદું મરચાં ની પેસ્ટ મીઠું અને ખારો ઉમેરીનેે ૫ મિનિટ સુધી ઉકાળો
હવે તેમાં આ જુવારનો લોટ નાંખતા જવું અને હલાવતુ જવું વેલણ કે લાકડી થી એકદમ સરસ મિક્સ કરો - 2
હવે એક ઢોકળીયામાં કે તપેલામાં કાંઠો રાખીને તેની ઉપર એક રૂમાલ રાખીને તેની ઉપર આ ખીચું ને બાફવા માટે મુકવું ૫ મિનિટ સુધી બફાવા દો
બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેમાં તેલ આચાર મસાલો છાંટી ને ગરમાગરમ પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જુવારનું ખીચુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Bhavisha Manvar -
-
-
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
જુવાર ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2જુવાર નું ખીચું ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, શિયાળામાં જુવારનો ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
જુવાર ખીચું તાજા જુવાર પોંક સાથે (Juvar flour khichu with fresh ponk recipe in Gujarati)(Jain)
#FFC2#week2#Juvar_khichu#Jowar_KHICHU#juvarflour#fresh_Juvar#ponk#khichu#healthy#breakfast#CookpadIndia#COOKPADGUJRATI જુવાર માં અઢળક ગુણ રહેલા હોવાથી તેનો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. મેં અહીં જુવાર નાં લોટ નું ખીચું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાં માટે તેમાં તાજાં જુવાર નાં પોંક નો પણ ઉપયોગ કર્યો. જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે. જુવાર ની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમી માં તેના સેવનથી અનેક ફાયદા થાય છે,જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.આ ઉપરાંત કેન્સર થી ખતરો ઓછો કરે છે. પેઢા નાં દર્દ માં રાહત આપે છે. Shweta Shah -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15967640
ટિપ્પણીઓ