શેકેલા જીરા પાઉડર (Shekela Jeera Powder Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
#Cookpadindia
આ પાઉડર છાશ,ગ્રેવી વાળા શાક,પરાઠા મા ઉમેરવાથી સુગંધ સારી આવે છે.એસિડિટી હોય તો પણ પાણી મા પીવાથી તુરંત રાહત થાય છે.
શેકેલા જીરા પાઉડર (Shekela Jeera Powder Recipe In Gujarati)
#Cookpadindia
આ પાઉડર છાશ,ગ્રેવી વાળા શાક,પરાઠા મા ઉમેરવાથી સુગંધ સારી આવે છે.એસિડિટી હોય તો પણ પાણી મા પીવાથી તુરંત રાહત થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જીરા ને બરાબર સાફ કરી લો.કેમકે તેમાં જીણી કાકરી હોય છે.
- 2
હવે લોખંડ ની કડાઈમાં તેને ધીમા તાપે શેકી લો.સતત હલાવતા રહેવું. કલર ચેન્જ અને સ્મેલ આવે એટલે ગેસ બંધ કરી ઠરવા દો.
- 3
ઠરે એટલે મિક્સી મા પીસી લો.પછી એરટાઈટ બરણીમાં ભરી લો.તૈયાર છે શેકેલો જીરા પાઉડર..
Similar Recipes
-
શેકેલા જીરા પાઉડર(shekela Jeera powder recipe in Gujarati)
આ પાઉડર ઘણી બિમારીઓ ને દૂર કરવાનું કામ કરે છે.દહીં સાથે લેવા થી ખોરાક પચાવવા માં મદદ કરે છે.લીંબુ સાથે લેવા થી વજન વધતું અટકાવે છે.તે ઉપરાંત છાશ, શાક, ચાટ વગેરે માં ઉપયોગ માં લેવાય છે. Bina Mithani -
સુંઠ પાઉડર ની રાબ (Ginger Powder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiસુઠ પાઉડર ની રાબ શિયાળા મા સવારે આ સુંઠની રાબ પીવાથી શરીર મા ગરમાવો & સ્કુર્તિ તો આવે જ છે સાથે સાથે વાયુ... કફ & સાંધા કમર ના દુખાવા મા પણ ધીરે ધીરે રાહત થાય છે.... ૧ વાર ૧ અઠવાડિયા માટે બનાવી ને પીવો.... Ketki Dave -
ફુદીના પાઉડર(Pudina Powder Recipe In Gujarati)
આ પાઉડર તમે પાણીપુરી નું પાણી કે છાસ મસાલો અથવા તો કોઈ પણ વસ્તુમાં જે માં તમારે ફુદીના ફ્લેવર આપવી હોય તો તેમાં વાપરી શકાય છે Sonal Karia -
-
-
ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
#KS5 મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે. Vaishali Vora -
જીરા પાણી (Jeera Pani Recipe In Gujarati)
#Summer#Cookpadindiaઆ સમર સ્પેશ્યલ જીરા પાણી એસિડિટી થઈ હોય તો પણ પેટમાં તુરંત ઠંડક આપે છે. Shah Prity Shah Prity -
જિજંર પાઉડર અને જિજંર ક્રશ (Ginger Powder Ginger Crush Recipe In Gujarati)
આદુ ને છીણી સુકાવી ને હોમમેડ આદુ ક્રશ બનાવયા છે.. બરસાતી મોસમ મા જયારે આદુ સારી ના મળે ત્યારે ચા મા નાખી ને આદુ વાલી ચા બનાવી શકાય, ખાસી આવતી હોય ત્યારે આદુ ક્રશ મોઢા મા ચુસવા થી રાહત થાય છે.. અને આદુ ના પાઉડર મસાલા દુધ મા ,વાનગી બનાવા મા ઉપયોગી છે ,અત્યારે તાપ ખુબ પડે છે અને આદુ પણ સસ્તી છે તો ચોમાસા માટે ખાસ બનાવજો..(આદુ ક્રશ, સૂંઠ પાઉડર) Saroj Shah -
ગાર્લીક પાઉડર (garlic powder Recipe In Gujarati)
#સમર #પોસ્ટ_2 ઉનાળા ની રુતુ મા ખુબજ તડકા પડતા હોવાથી સુકવણી ની વાનગી ઓ કરવામાં આવે છે મે અહીં ગાર્લીક પાઉડર બનાવ્યો છે કેમકે તડકા વધારે પડે છે અને લસણ થોડું સસ્તુ થયું છે...આ પાઉડર જે ઘણી વાનગીઓ મા કામ આવે છે. આ જ રીતે અન્યન અને ટમેટા નો પાઉડર પણ તૈયાર કરી શકાય છે. Hiral Pandya Shukla -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
-
મરી પાઉડર (Black Pepper Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati હું મરી પાઉડર ક્યારેય બહાર થી નથી લાવતી.... કોઇ પણ જાતની મિલાવટ વિનાનો મરી પાઉડર બનાવતા માત્ર ૨ મિનિટ થાય છે Ketki Dave -
સૂંઠ પાઉડર (Ginger Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુંઠ પાઉડર મેં પહેલી વાર સૂંઠ પાઉડર ઘરે બનાવ્યો... અને આજે હાલત એવી છે કે મારા ઘરમાં સૂંઠ ની સુગંધ નુ રાજ છે... અને એના કરતાં પણ વધારે મારા નાક અને ગળામા સૂંઠ ની સુગંધ છે.... સ્વાદ છે... મને લાગે છે કે શરદી.... કફ કે કોરોના ની શી મજાલ કે મારા શરીર માં પ્રવેશે Ketki Dave -
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#ભાતભાત ને ઘણી પ્રકારે બનાવી શકાય આવા જીરા રાઈસ સાથે દાળ ફ્રાઈ બનાવવા મા આવે છે જીરા રાઈસ સિમ્પલ દાળ સાથે પણ સર્વ થાય છે Varsha Karia I M Crazy About Cooking -
કૅલ્શિયમ પાઉડર(Calcium powder Recipe in gujarati)
#GA4#week13# makhana કૅલ્શિયમ બોડી માટે ખૂબ જ જરૂરી છે... અહી એક એવો પાઉડર રજુ કરું છું કે જે પીવાથી ઘણા ફાયદા થાય છે... જે લોકો ને રાતે ઊંઘ ન આવવી, થાક લાગવો, વાળ ઉતરવા,હાડકા નો દુખાવો, વગેરે જેવી સમસ્યા હોય તે લોકો માટે આ પાઉડર વરદાન છે.. આપડે બધા એ આ પીવા જેવું છે... હું પોતે પણ પીવું છું. 🙂🙂🙂 Kajal Mankad Gandhi -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
આ મિલ્ક પીવાથી સારી ઉંઘ આવે, વજન પણ ઓછું થાય છે Pinal Patel -
ઈમ્યુનીટી ઉકાળો પાઉડર (Immunity Ukalo Powder Recipe In Gujarati)
૨૦૨૦ નાં આ કોરોના મહામારી નાં સમય માં આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેં અહીં એક પાઉડર બનાવ્યો છે જે આપણાં શરીર માં રહેલી ઉજૅા ને બૂસ્ટ કરે છે અને સાથે સાથે રોગો સામે રક્ષણ પણ આપે છે. આ પાઉડર રોજ સવારે એક ચમચી અડધા લીટર પાણી માં નાંખી ઉકાળી પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાઉડર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શરીર ની તાસીર મુજબ થોડો ફેરફાર કરી શકો. Bansi Thaker -
કોથમીર નો પાઉડર (Kothmir Powder Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે કોથમીર સમારીને તેની તેની દાંડલીઓનો ફ્રેન્કી દેતા હોઈએ છીએ તો તેને ફેકી ન દેતા તેની સારી રીતે ધોઈ કોરી કરી અને સુકવીને તેનો પાઉડર બનાવવામાં આવે તો તેનો ઉપયોગ આપણે શાક ,દાળ કે પરાઠામાં પણ કરી શકીએ છીએ. Shilpa Kikani 1 -
મલગાપોડી પાઉડર/ગન પાઉડર(Malagapodi powder Recipe In Gujarati)
#સાઉથ#કર્ણાટકપોસ્ટ 3 મલગાપોડી પાઉડરઆ પાવડરમાં ઘી/તેલ નાખી ઈડલી સાથે,ડોસામાં ઉપર ભભરાવીને,ખાખરા સાથે,રોટલી સાથે બધાની જોડે ખુબ સરસ લાગે છે.મારા ઘરમાં તો હું બનાવીને કાચની બોટલમાં ભરી રાખું છું.આ પાઉડર લાંબો સમય સુધી સારો રહે છે,પણ ઘણા લોકો આમાં સૂકું કોપરું અને તલ પણ શેકીને ઉમેરતાં હોય છે એટલે કોપરું લાંબા સમયે ખોરાશની સ્મેલ આવે છે. Mital Bhavsar -
ધુંગાર (સ્મોકી) જીરા બટર મીલ્ક (Smoky Jeera Buttermilk recipe In Gujarati)
#સાઈડછાશ વગર જમવાનું અધુરું લાગે છે.... પરંતુ દરેક ડીશ મા નવીનતા કરી શકાય છે છાશ મા પણ કરી શકાય છે જીરા છાશ, મસાલા છાશ વગેરે... મે અહીં ધુંગાર આપી છાશ બનાવી એમાં પણ જીરા નો ધુંગાર આપેલ છે... સરસ બને છે ઝડપથી બની જાય છે અને મહેમાન આવે ત્યારે કાંઇક નવું કરો તો બહુ જ સરસ લાગે... Hiral Pandya Shukla -
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
દહીમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ તો છે પણ સાથે સ્વાસ્થય વધૅક છે. છાશ પીવાના ઘણા બધા ફાયદા છે. છાશ ભોજન ની સાથે પીવાનુ પરફેક્ટ સહાયક પીણું છે. sonal Trivedi -
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
#cookpadgujaratiગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. Bhumi Parikh -
મૈસૂર રસમ પાઉડર (Mysore Rasam Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiમૈસૂર રસમ પાઉડર Ketki Dave -
-
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1# ઉકાળો આ ઉકાળો શરદી થઇ હોય તો પીવાથી શરદીમાં ખૂબ જ રાહત રહે છે. Twinkal Kishor Chavda -
આમચૂર પાઉડર (Raw Mango Powder Recipe In Gujarati)
ઉનાળો એટલે કેરીની સીઝન. આ સીઝનમાં લોકો વિવિધ કેરીની અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આ સિવાય આખા વર્ષ માટે કેરીનાં અથાણાં બનાવીને સ્ટોર કરતા હોયછે. કાચી કેરી ખાવાનાં અનેક ફાયદા છે. તેમાં વિટામિન A અને E આવેલ છે. મેં વિગતસર આ આમચૂર પાઉડર ઘરે બનાવ્યો છે. તમે પણ આ રીતે બનાવશો તો બહારથી ખરીદવાની જરુર નહી પડે. આ સરળ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી આમચૂર પાઉડર. #KS5#Cookpadindia#Cookpadgujrati#સૂક્વણી#આમચૂર પાઉડર Vaishali Thaker -
પ્રોટીન પાઉડર(Protein Powder Recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsઆ પ્રોટીન પાઉડર બાળકોને દૂધ માં નાખીને આપશો તો તેઓ હોર્લિક્સ કે બોર્નવિટા પીવાની પણ ના પાડશે Ushma Vaishnav -
લવિંગ પાઉડર (Clove Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#લવિંગ પાઉડર રેસીપી Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15978824
ટિપ્પણીઓ (2)