સાદા વાટી દાળ ના ખમણ (Simple Vati Dal Khaman Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

સાદા વાટી દાળ ના ખમણ (Simple Vati Dal Khaman Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
6 સવિગ
  1. 300 ગ્રામચણાદાળ
  2. 3 ચમચી દહીં (1/2 ચમચી લીંબુના ફુલ)
  3. 1/4 કપતેલ
  4. 2 ચમચીખાંડ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચી હીંગ
  8. આદુ મરચા ની પેસ્ટ
  9. પાણી જરુર મુજબ
  10. ઈનો અથવા સોડા જરુર મુજબ
  11. તેલ
  12. કોથમીર
  13. ચટણી

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ લો ત્યાર બાદ તેને 4 વાર વોશ કરી 5 કલાક સુધી પલાળો ત્યાર બાદ તેમાથી બધુ પાણી નીતારી લો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા થોડી દાળ લો તેમા એક ચમચી દહીં એડ કરી પીસી લેવુ ત્યાર બાદ થોડુ પાણી નાખી અધકચરુ પીસી

  3. 3

    હવે તેમા 3 ચમચી તેલ એડ કરી એક જ દીશા મા તેને ફીણવુ ત્યાર બાદ ઢાકી ને 8 કલાક રેસ્ટ આપો જેથી તેમા આથો બરાબર આવી જાય તેલ નાખવા થી ઢોકળા સોફ્ટ બનશે

  4. 4

    હવે તેમા ખાંડ મીઠુ હળદર પેસ્ટ એડ કરી બરાબર મીક્ષ કરો જેટલુ હલાવશો એટલા જ ખમણ સોફ્ટ થાય છે હવે થાળી મા તેલ લગાવી એડી કરો હવે ગેસ ઉપર ઢોકળીયુ ગરમ કરવા મુકો ફલેમ ફુલ રાખવા ની

  5. 5

    હવે બેટર માથી એક થાળી જેટલુ બેટર લો તેમા ઈનો ને થોડુ પાણી નાખી ખુબ જ હલાવી તરતજ ઢોકળા ની થાળી મા નાખી સ્ટીમ કરવા મુકો લગભગ 20 મિનિટ સુધી

  6. 6

    આ રીતે બધી થાળી કરી લેવી તેને 15 મિનિટ ઠંડા પડે પછી જ કટ કરવા

  7. 7

    તો તૈયાર સાદાવાટી દાળ ના ખમણ આ ખમણ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes