ઈન્દોરી પૌવા

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌવા
  2. 1ડુંગળી ઝીણી સમારેલ
  3. 1/4 કપટામેટાં ના ટુકડા
  4. 3-4પાન મીઠો લીમડો
  5. 2 ટેબલ સ્પૂનતેલ
  6. 1/4 ટી સ્પૂનજીરુ
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટી સ્પૂનવરીયાળી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  12. 1/2 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  13. 1 ટેબલ સ્પૂનલીંબુ
  14. 2 ટેબલ સ્પૂનશીંગ દાણા
  15. અન્ય સામગ્રી:
  16. જીરાસર પાઉડર
  17. નમકીન
  18. કોથમીર
  19. જીરાવન પાઉડર બનાવવા માટે:
  20. 1/2 ટીસ્પૂનમીઠું
  21. 1/2 ટીસ્પૂનસંચળ પાઉડર
  22. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  23. 1/2 ટેબલ સ્પૂનશેકેલ જીરુ પાઉડર
  24. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  25. 1 ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને ધોઈ બધુ પાણી નીતારી રાખી 10-15 મિનિટ રાખી દો.

  2. 2

    કઢાઈ મા તેલ મુકી શીંગ દાણા ફ્રાય કરી કાઢી લો.તેમા રાઈ,જીરુ,લીમડો ઉમેરી રાઈ તતડે એટલે ડુંગળી ટામેટાં ઉમેરી સાંતળો.બધા મસાલા અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    પૌવા ઉમેરી પ્રોપર મિક્સ કરો.સર્વીગ બાઉલ મા લઈ જીરાવન પાઉડર સ્પ્રિંકલ કરો નમકીન અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4

    જીરાવન પાઉડર ની બધી સામગ્રી મિક્સ કરી જીરાસર પાઉડર બનાવવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes