મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોંસા (Mamra Instant Dosa Recipe In Gujarati)

#WDC
Women's Day Special recipe
મમરા નો ઉપયોગ કરી સોજી અને ચણાનાં, ઘઉં ના તથા ચોખાનાં લોટ માંથી ક્રીસ્પી ઢોસા બનાવ્યા છે.
મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી
મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોંસા (Mamra Instant Dosa Recipe In Gujarati)
#WDC
Women's Day Special recipe
મમરા નો ઉપયોગ કરી સોજી અને ચણાનાં, ઘઉં ના તથા ચોખાનાં લોટ માંથી ક્રીસ્પી ઢોસા બનાવ્યા છે.
મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ૧૦ મિનિટ પલાળી ગાળી લો.
- 2
હવે રવામાં દહીં નાંખી ૧૦ મિનિટ પલાળી દો.
- 3
પછી મમરા, રવો, બધા લોટ અને મીઠું તથા જરૂર મુજબ પાણી નાંખી પીસી લો.
- 4
ખીરાને ૫ મિનિટ ફેંટી લઈ નોન સ્ટિક પેન ગરમ કરી ઢોંસા નું ખીરું પાથરી બંને બાજુએ ક્રીસ્પી શેકી લો.
- 5
હવે ગરમાગરમ સાંભર અને બટેટાની ભાજી તથા ટામેટા ની ચટણી સાથે સર્વ કરો. ટોમેટો ચટણી તથા ઢોંસા ની રેસીપી નીચે લિંક માં આપેલ છે.
- 6
ટોમેટો ચટણી:
Https://cookpad.com/in-gu/r/15997685 - 7
મસાલા ઢોસા
Https://cookpad.com/in-gu/r/15275067
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી નાં સક્કરપરા (Methi Sakkarpara recipe in Gujarati)
#WDCWomen's Day Celebration#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
#Special women's day challenge#Special Women#WD@Aarti Dattani Recipe થી પ્રેરીત.... Dipal shah -
ઈન્સ્ટન્ટ રાઈસ ફ્લૉર મેંદુવડા
#રાઈસઆપણે મેંદુવડા મગની દાળ તથા અડદની દાળ પલાળીને વાટીને બનાવીએ છીએ. ઘણા લોકો ઈન્સ્ટન્ટ બનાવવા માટે સોજીનો ઉપયોગ કરીને બનાવતા હોય છે. પરંતુ આજે રાઈસ કોન્ટેસ્ટમાં હું ચોખાનાં લોટમાંથી ઈન્સ્ટન્ટ મેંદુવડા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ તથા ક્રિસ્પી બને છે. Nigam Thakkar Recipes -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
આજે મેં રવા ઢોસા બનાવ્યા છે કોકોનટ ચટણી બનાવી છે તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત અને ક્રિસ્પી ઢોસા બનાવ્યા છે Chandni Dave -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)
#RB8 ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
ચૌસેલા છત્તીસગઢ ફેમસ (Chausela Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Sangit inspired me for this recipeછત્તીસગઢ માં દરેક તહેવાર માં બનતી પૂરી એટલે ચૌસેલા. આ પૂરીઓ ચોખાનાં લોટ માંથી બનાવાય છે. તેને નાસ્તા માં ચા, ચટણી કે અચાર સાથે સર્વ કરાય છે. જો જમવામાં બનાવાય તો બટાકા-ટામેટાની ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરાય છે. Dr. Pushpa Dixit -
-
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth -
છત્તીસગઢી ચિલા (Chhattisgarhi Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@shital10 inspired me for this recipeછત્તીસગઢ ની રેસીપી માં ચોખા અને દાળનો ઉપયોગ કરી બનાવાય છે. ખૂબ જ ઓછા તેલ અને મસાલા થી બનતી હોવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.અહીં મે ૨ રીતે ચીલા બનાવ્યા છે. ૧.ચોખાનાં લોટ માંથી ૨.ચોખા નો લોટ + ફણગાવેલા મગ. ફક્ત મીઠું, મરચું, હીંગ, ડુંગળી, લીલું મરચું અને કોથમીર નો ઉપયોગ કરી નોન સ્ટીક પેનમાં ૧ ટીપું તેલ નાંખી બનાવેલા હોવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન બન્યું છે. Dr. Pushpa Dixit -
રવા હોલ વ્હિટ ઢોસા (Rava Whole Wheat Dosa Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌની પ્રિય નાના મોટા સૌને અનુકૂળ અને દરેક ના ઘર માં અઠવાડિયા પંદર દિવસ માં એક વાર તો બનતી જ હોય છે... આજે મે રવા ઢોસા બનાવ્યા જેમાં ચોખા નો લોટ કે મેંદો પણ નથી વાપર્યો... ઘઉં નો લોટ અને રવો બન્ને સહેલાઇ થી આપણા ઘર માં જે હંમેશા હોય એમાંથી જ બનાવ્યા... ચાલો આપણે એની રીત જોઈ લેશું.... 😊👍🏻 Noopur Alok Vaishnav -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week25રવા માંથી મેં આ જીની ઢોસા બનાવ્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Dipal Parmar -
ગાર્લિક મમરા (Garlic Mamra Recipe In Gujarati)
#SJ#cookpadegujratiઘણી વાર લસણ સુકાઈ જાય છે આપણે લસણ મરી ગયું એમ કહીએ છે એનો ઉપયોગ કરીને મે મમરા વઘારેલા મમરા બનાવ્યા તો એ સૂકા લસણને ફ્રેન્કી ન દેતા એનો આ રીતે ઉપયોગ કરી શકાય Jyotika Joshi -
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે. Bina Mithani -
-
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
-
પાલક મમરા ની ટીક્કી (Palak Mamra Tikki Recipe In Gujarati)
#Famએક વાર ઘરમા બટાકા ન હતા.ટીક્કી કરવી હતી તો મમરા નો ઉપયોગ કરી બનાવી,ને ટેસ્ટી બની.અને ઘરમા બધાં ની ફેવરેટ પણ. Jignasa Avnish Vora -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (9)