ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટે.સ્પૂન કાજુ
  2. ટે.સ્પૂન બદામ
  3. ટે.સ્પૂન પિસ્તા
  4. 1/2 ટે.સ્પૂન ખસખસ
  5. ૬ નંગઇલાયચી
  6. 1/2 ટે.સ્પૂન મગજ તરી ના બી
  7. ૧૫ દાણા આખા તીખા
  8. ટે.સ્પૂન વરીયાળી
  9. ૩૦૦ ગ્રામ સાકર
  10. પાણી અથવા દૂધ
  11. ગુલાબ ની પાંખડી
  12. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ બદામ પિસ્તા ખસખસ ઇલાયચી આખા તીખા તરબૂચના બી વરીયાળી આ બધું પાંચ કલાક પહેલા પલાળી દો પાણીમાં અને તેમાં ગુલાબની પાંદડીઓ નાખો

  2. 2

    પાંચ-છ કલાક પછી તેને મિક્સરમાં સાકર કેસર નાખી એકદમ ક્રશ કરી લેવું

  3. 3

    હવે એક ગ્લાસમાં પાણી અથવા દૂધમાં આ પેસ્ટ નાખી ઉપર ગુલાબની પાંદડીઓ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes