ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)

રસાવાળા કે કોરા બનાવી શકાય છે
બાઉલ માં કાઢી ને પિક લેવાનો જ ભુલાઈ ગયો..😃
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
રસાવાળા કે કોરા બનાવી શકાય છે
બાઉલ માં કાઢી ને પિક લેવાનો જ ભુલાઈ ગયો..😃
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ over night પલાળી રાખવા સવારે કુકર મા મુકી ૩-૪ સિટી વગાડી બાફી લેવા,બટાકા ને પણ બાફી ટુકડા કરી લેવા.
- 2
એક પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી લઈ ડુંગળી સાંતળી લેવી,,સંતળાઈ જાય એટલે ટામેટા ના કટકા અને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી બધું સાંતળી લેવું.
- 3
ત્યારબાદ ચણા એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી ઉકાળવું,,
હવે તેમાં બધા મસાલા અને બટાકા ના કટકા એડ કરી લેવા અને જોઈતી કનસીસ્ટનસી રાખી લીંબુ નો રસ,ધાણા અને ગરમ મસાલો નાખી હલાવી ગેસ બંધ કરી લેવો - 4
ચણા બટાકા તૈયાર છે.ભાત,રોટલી પરાઠા કે પૂરી સાથે ખાઈ શકાય છે.
#ફાઇનલ પિક લેવાનો રહી ગ્યો છે એટલે પેન નો પિક મૂકું છું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#KS7અમે ડુંગળી ખાતા નથી કેમ કે અમે baps Swaminarayan na satsangi છીએ એટલે ખાતા પણ નથી ને લાવતા પણ નથી એટલે મે આજે બટાકા નું શાક બનાવ્યું છે Pina Mandaliya -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
લેફટ ઓવર ભાત ના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthia Recipe In Gujarati)
આ એક સરસ રીત ગુજરાતીઓ માં પ્રખ્યાત છે .કંઈ પણ સવાર નું કે રાત નું વધેલું હોય એના variation Kari Navi વાનગી બનાવી જ દેવાની..😃મે પણ વધેલા ભાત માંથી રસિયા મુઠીયા બનાવ્યા અને ડિનર ની recipe થઈ ગઈ.. Sangita Vyas -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)
બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
સોયાબીન ઈન મસાલા ગ્રેવી (Soyabean In Masala Gravy Recipe In Gujarati)
એક Healthy મીલ..ડ્રાય પણ બનાવી શકાય અને ગ્રેવી માં પણ..સોયાબીન ના ઘણા ફાયદા છે..ગમે તે ફોર્મ માં બનાવો એ ફાયદાકારક જ છે.. Sangita Vyas -
(ચણા નું શાક)(Chana shaak Recipe in Gujarati)
અમારાં ધર માં દર શુક્રવારે દેશી ચણા નું શાક થાય જ મે બાનાવિયું છે તો તમારી જોડે શેર કરું છું Pina Mandaliya -
છાલવાળુ બટાકા નુ શાક
#MDC આ શાક મારા મમ્મીને ખૂબ જ પ્રિય છે... એમને આ શાક જેટલી વાર આપો તેટલી વાર ખૂબ જ પ્રેમ થી ખાય અને માણે.... અને જોગાનુજોગ આ શાક એમની 3 દીકરીઓ ને પણ ખૂબ જ પ્રિય છે....કહેવાય છે ને કે " માં તેવા બેટા ને વડ તેવા ટેટા".. તો આવો આજ હું તમને મારા માતુશ્રી ની પ્રિય વાનગી તમારી સમક્ષ રજૂ કરુ છું...💐💐🤗🤗happy mothers day💐💐🤗🤗 Kajal Mankad Gandhi -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#AM3કબજિયાત દૂર કરે - આમાં રહેલા રેશા પેટની અંદર ચોંટેલા ભોજનને બહાર કાઢે છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. તો જો તમને કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરૂ કરી દો.ગળામાંથી કફ દૂર કરે - જો તમે શરદી, કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો.કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે - આમા મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એ સિડ હોય છે, જે ખરાબ કેલોસ્ટ્રોલને ઘટાડીને સારુ કોલેસ્ટ્રોલ વધારે છે. Suhani Gatha -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ બનાવી છે,જેમાં ડબલ તડકા અને શકો મસાલા નાખી ને બનાવી છે. Sangita Vyas -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
કાળા ચણા નું શાક (Black Chana Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub મેં પંજાબી કાલે ચને કી સબ્જી બનાવી છે.ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી બની. તમે પણ આ રીતે સબ્જી બનાવો .તમને પણ ગમશે. Rekha Ramchandani -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
ચણા બટાકા (Chana Bataka Recipe In Gujarati)
શુક્રવાર નો દિવસ ચણા બટાકા નો..થીક રસા વાળા ચણા બટાકા નું શાક બનાવ્યું.. Sangita Vyas -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Tips. ભીંડા બટાકા નું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી ધોઈ કપડાથી કોરા કરવા અને જ્યારે વગ્ગારીએ ત્યારે તેના પર એટલે કે શાક પર ઢાંકણ ઢાંક સો તો તે શાક માં ચિકાસ આવી જાય છે તેથી કઢાઈમાં છોટુ જ બનાવવું જોઈએ આજની મારી આ ટિપ્સ છે થેંક્યુ Jayshree Doshi -
મટર ભાત (Matar Rice Recipe In Gujarati)
#childhoodપુલાવ કે બિરિયાની ની સમજ ના હતી.રવિવારે કે રજા ના દિવસે બધા ભાઈ બહેન ઘરે હોય ત્યારે મટર ભાત બનાવતા, સાથે કઢી કે દહીં સાથે ખાતા ત્યારે મોટી પાર્ટી કે રેસ્ટોરન્ટ માં ખાધું હોય એવી ફિલિંગ આવતી . એ પણ બહુ ખુશીના દિવસો હતા...તો આજે મારું બાળપણ યાદ કરી ને મટર ભાત બનાવી ને એ દિવસો યાદ કરીશ Sangita Vyas -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah -
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (15)