ગળ્યા પૂડલા (Sweet Pudla Recipe In Gujarati)

Rupal soni
Rupal soni @rupal_soni15

ગળ્યા પૂડલા (Sweet Pudla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીધઉં નો લોટ
  2. 1/2 વાટકીપાણી
  3. 1/2 વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાણી અને ગોળ ને મિક્સ કરી ગોળ વાળુ પાણી બનાવો.

  2. 2

    ગોળ ના પાણી માં ઘઉં નો લોટ ઉમેરી હલાવો. ગઠ્ઠા ન રહેવા જોઈએ.

  3. 3

    નોન સ્ટિક તવી પર ખીરું પાથરો.ઘી ની મદદ થી શેકો.

  4. 4

    તૈયાર છે ઘઉં ના ગળ્યા પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal soni
Rupal soni @rupal_soni15
પર

ટિપ્પણીઓ

Similar Recipes